Find the Truth

In the Pāli Suttas and Vinaya

settings

{{table.suttaCol}} {{table.readCol}} {{table.titleCol}} {{table.wordsCol}} {{table.countCol}} {{table.mrCol}} {{table.linksCol}} {{table.typeCol}} {{table.quoteCol}}
{{table.wordCol}} {{table.textsCol}} {{table.matchesCol}} {{table.linksCol}}

{{results.variantsForLabel}}

Variants 1/2 columns Dictionary Multi-select Compass Help

Note:Translations, dictionaries and commentaries were not made by the Blessed One.Cross-check with Pali in 4 main nikayas.

  • Majjhima Nikāya 8મજ્જ઼િમ નિકાય ૮

Sallekhasuttaસલ્લેખસૂત્ર

Evaṁ me sutaṁ—
evaṁ me → evamme (th) | evaṁ me → evam-me (pts)
એવું મેં સાંભળ્યું—
ekaṁ samayaṁ bhagavā sāvatthiyaṁ viharati jetavane anāthapiṇḍikassa ārāme.એક વખત ભગવંત શ્રાવસ્તિની પાસે અનાથપિંડિકાના જેતવનમાં વિહા૨ કરી રહ્યા હતા.

Atha kho āyasmā mahācundo sāyanhasamayaṁ paṭisallānā vuṭṭhito yena bhagavā tenupasaṅkami; upasaṅkamitvā bhagavantaṁ abhivādetvā ekamantaṁ nisīdi. Ekamantaṁ nisinno kho āyasmā mahācundo bhagavantaṁ etadavoca:
sāyanhasamayaṁ → sāyaṇhasamayaṁ (sya-all) | paṭisallānā → paṭisallāṇā (pts) | tenupasaṅkami → ten upasaṅkami (pts) | etadavoca → etad-avoca (pts)
તે વખતે જ્યારે સાંજ પડી ત્યારે આયુષ્માન મહાચુંદ ધ્યાનમાંથી ઉભા થઇને ભગવંત બુદ્ધ પાસે ગયા. એમણે નમન કર્યું, એક બાજુ બેઠા, અને ભગવંતને કહ્યું:

“yā imā, bhante, anekavihitā diṭṭhiyo loke uppajjanti—“ભન્તે, અનેક પ્રકારના મંતવ્યો દુનિયામાં ઉત્પન્ન થાય છે— attavādapaṭisaṁyuttā vā lokavādapaṭisaṁyuttā vā—આત્માના સિદ્ધાંત વિશે અથવા દુનિયાના સિદ્ધાંત વિશે— ādimeva nu kho, bhante, bhikkhuno manasikaroto evametāsaṁ diṭṭhīnaṁ pahānaṁ hoti, evametāsaṁ diṭṭhīnaṁ paṭinissaggo hotī”ti?
manasikaroto → manasi karoto (bjt) | ādimeva → ādim-eva (pts) | evametāsaṁ → evam-etāsaṁ (pts)
જે ભિક્ષુએ ધર્મપ્રશિક્ષણની શરૂઆત જ કરી હોય એણે કઇ રીતે આ મંતવ્યોનો ત્યાગ કરવો જોઇએ, કઇ રીતે મંતવ્યોથી છુટકારો મેળવવો જોઇએ?”

“Yā imā, cunda, anekavihitā diṭṭhiyo loke uppajjanti—“ચુંદ, અનેક પ્રકારના મંતવ્યો દુનિયામાં ઉત્પન્ન થાય છે— attavādapaṭisaṁyuttā vā lokavādapaṭisaṁyuttā vā—આત્માના સિદ્ધાંત વિશે અથવા દુનિયાના સિદ્ધાંત વિશે— yattha cetā diṭṭhiyo uppajjanti yattha ca anusenti yattha ca samudācaranti taṁ ‘netaṁ mama, nesohamasmi, na me so attā’ti—evametaṁ yathābhūtaṁ sammappaññā passato evametāsaṁ diṭṭhīnaṁ pahānaṁ hoti, evametāsaṁ diṭṭhīnaṁ paṭinissaggo hoti.
ca → cetā (bj) | sammappaññā → sammappaññāya (bj, sya-all, pts) | yattha → yattha cetā anusenti yattha cetā samudācaranti (sya-all: sī.) | samudācaranti → tanti pāṭho dissati (sya-all: yu.) | me so → meso (bjt, th) | cetā → etā (pts) | netaṁ → n etaṁ (pts) | nesohamasmi → n eso ham-asmi (pts) | me so attāti evametaṁ → meso attā ti evam-etaṁ (pts) | evametāsaṁ → evam-etāsaṁ (pts)
જ્યાં જ્યાં આવા મંતવ્યો ઉત્પન્ન થાય છે, સ્થાપિત થાય છે, અને આચારિત હોય છે, ત્યાં ત્યાં બરાબર સંબુદ્ધિથી જેવું ખરેખર છે તે પ્રમાણે ‘આ મારું નથી, હું આ નથી, આ મારો આત્મા નથી’ એમ જોવાથી મંતવ્યોનો ત્યાગ થાય છે, મંતવ્યોથી છુટકારો મળે છે.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu vivicceva kāmehi vivicca akusalehi dhammehi savitakkaṁ savicāraṁ vivekajaṁ pītisukhaṁ paṭhamaṁ jhānaṁ upasampajja vihareyya.
panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | vivicceva → eva (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, કામાનંદથી અલગ હોવાને લીધે, અકુશળ મનોસ્થિતીઓથી અલગ હોવાને લીધે, પહેલા ધ્યાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય, જે વિતર્ક અને વિચાર સહિત હોય છે, અને જેમાં એકાંતવાસને લીધે જન્મેલો હર્ષ અને સુખ હોય છે.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.
panete → pan ete (pts)
પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય.
Diṭṭhadhammasukhavihārā ete ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘આ જન્મમાં જ સુખદ ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu vitakkavicārānaṁ vūpasamā ajjhattaṁ sampasādanaṁ cetaso ekodibhāvaṁ avitakkaṁ avicāraṁ samādhijaṁ pītisukhaṁ dutiyaṁ jhānaṁ upasampajja vihareyya.
panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, વિતર્ક અને વિચારને શાંત કરીને, બીજા ધ્યાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય, જે વિતર્ક અને વિચાર વગરની મનોસ્થિતિ છે, જેમાં સ્પષ્ટ આત્મવિશ્વાસ, મનની એકતા, અને સમાધિ દ્વારા ઉત્પન્ન થયેલા હર્ષ અને સુખનો અનુભવ હોય છે.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય. Diṭṭhadhammasukhavihārā ete ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘આ જન્મમાં જ સુખદ ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu pītiyā ca virāgā upekkhako ca vihareyya, sato ca sampajāno sukhañca kāyena paṭisaṁvedeyya, yaṁ taṁ ariyā ācikkhanti: ‘upekkhako satimā sukhavihārī’ti tatiyaṁ jhānaṁ upasampajja vihareyya.
yaṁ taṁ → yantaṁ (th) | panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | upekkhako → upekhako (pts) | sukhañca → sukhañ-ca (pts) | yaṁ taṁ → yan-taṁ (pts) | sukhavihārīti → sukhavihārī ti (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, હર્ષની વિલીનતાથી ત્રીજા ધ્યાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય, જેમાં એ સચેત અને સબૂધ હોઇને, સમભાવથી ધ્યાન ધરે અને હજી સુખનો વ્યક્તિગત રૂપે અનુભવ કરે, જેના વિષે સજ્જનો જાહેર કરે છે, ‘જે સચેત અને સમભાવી ધ્યાનમાં છે તે સુખદ ધ્યાનવિહારમાં છે’.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય. Diṭṭhadhammasukhavihārā ete ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘આ જન્મમાં જ સુખદ ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu sukhassa ca pahānā dukkhassa ca pahānā pubbeva somanassadomanassānaṁ atthaṅgamā adukkhamasukhaṁ upekkhāsatipārisuddhiṁ catutthaṁ jhānaṁ upasampajja vihareyya.
adukkhamasukhaṁ → adukkhamasuṁ (cck) | adukkhamasukhaṁ → adukkhaṁ asukhaṁ (bjt) | panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | pubbeva → pubbe va (pts) | atthaṅgamā adukkhamasukhaṁ upekkhāsatipārisuddhiṁ → atthagamā adukkhaṁ asukhaṁ upekhāsatipārisuddhiṁ (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, સુખ અને દુઃખને ત્યાગીને, પહેલાના આનંદ અને ઉદાસીના અંતને લીધે ચોથા ધ્યાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય, જેમાં સુખ અને દુઃખનો અભાવ છે અને શુદ્ધ સચેતતા અને સમભાવ હોય છે.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.
panete → pan ete (pts)
પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય.
Diṭṭhadhammasukhavihārā ete ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘આ જન્મમાં જ સુખદ ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu sabbaso rūpasaññānaṁ samatikkamā, paṭighasaññānaṁ atthaṅgamā, nānattasaññānaṁ amanasikārā, ‘ananto ākāso’ti ākāsānañcāyatanaṁ upasampajja vihareyya.
atthaṅgamā → atthagamā (pts) | panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | ākāsoti → ākāso ti (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, રૂપસંજ્ઞાને સંપૂર્ણપણે પાર કરીને, સંવેદનાઓના પ્રભાવના અંતને લીધે, વિવિધતાની સંજ્ઞા પર ધ્યાન ના આપીને, ‘આકાશ અનંત છે’ એમ જાણીને, એ અનંતઆકાશના મનોસ્થાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.
panete → pan ete (pts)
પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય.
Santā ete vihārā ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘શાંતિમય ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu sabbaso ākāsānañcāyatanaṁ samatikkamma ‘anantaṁ viññāṇan’ti viññāṇañcāyatanaṁ upasampajja vihareyya.
panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | viññāṇanti → viññāṇan-ti (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, અનંતઆકાશના મનોસ્થાનને સંપૂર્ણપણે પાર કરીને, ‘ચેતના અનંત છે’ એમ જાણીને, એ અનંતચેતનાના મનોસ્થાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય. Santā ete vihārā ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘શાંતિમય ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu sabbaso viññāṇañcāyatanaṁ samatikkamma ‘natthi kiñcī’ti ākiñcaññāyatanaṁ upasampajja vihareyya.
panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts) | natthi → na-tthi (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, અનંતચેતનાના મનોસ્થાનને સંપૂર્ણપણે પાર કરીને, ‘સર્વનો અભાવ છે’ એમ જાણીને, એ સર્વઅભાવના મનોસ્થાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય. Santā ete vihārā ariyassa vinaye vuccanti.આર્યોની ધર્મશિક્ષામાં આને ‘શાંતિમય ધ્યાનવિહાર’, કહેવાય.

Ṭhānaṁ kho panetaṁ, cunda, vijjati yaṁ idhekacco bhikkhu sabbaso ākiñcaññāyatanaṁ samatikkamma nevasaññānāsaññāyatanaṁ upasampajja vihareyya.
panetaṁ → pan etaṁ (pts) | idhekacco → idh ekacco (pts)
એવું સંભવ છે, ચુંદ, કે અહિંયા એક ભિક્ષુ, સર્વઅભાવના મનોસ્થાનને સંપૂર્ણપણે પાર કરીને, એ સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનમાં પ્રવેશ કરે અને એમાં સ્થાપિત થાય.
Tassa evamassa:
evamassa → evam-assa (pts)
એને કદાચ એવું લાગે:
‘sallekhena viharāmī’ti.‘હું સ્વયંનાબૂદીનું તપ કરું છું’. Na kho panete, cunda, ariyassa vinaye sallekhā vuccanti.
panete → pan ete (pts)
પણ ચુંદ, આર્યોની ધર્મશિક્ષામાં આને સ્વયંનાબૂદીનું તપ ના કહેવાય.
Santā ete vihārā ariyassa vinaye vuccanti.
vuccanti → vuccanti sallekhapariyāyo (bj)
આર્યોની ધર્મશિક્ષામાં આને ‘શાંતિમય ધ્યાનવિહાર’, કહેવાય.

1. Sallekhapariyāya૧. સ્વયંનાબૂદીનું પ્રવચન

Idha kho pana vo, cunda, sallekho karaṇīyo.હવે, ચુંદ, સ્વંનાબૂદીની તપશ્ચર્યા આ રીતે કરાય.

‘Pare vihiṁsakā bhavissanti, mayamettha avihiṁsakā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts)
‘બીજા હિંસક હશે, પણ અહિંયા આપણે હિંસક નહીં હોઇએ’

‘Pare pāṇātipātī bhavissanti, mayamettha pāṇātipātā paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts)
‘બીજા પ્રાણ લેશે, પણ અહિંયા આપણે પ્રાણ નહીં લઇએ’

‘Pare adinnādāyī bhavissanti, mayamettha adinnādānā paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ચોરી કરશે, પણ અહિંયા આપણે ચોરી નહીં કરીએ’

‘Pare abrahmacārī bhavissanti, mayamettha brahmacārī bhavissāmā’ti sallekho karaṇīyo.
sallekho karaṇīyo → s k (pts)
‘બીજા અબ્રહ્મચારી રહેશે, પણ અહિંયા આપણે બ્રહ્મચારી રહીશું’

‘Pare musāvādī bhavissanti, mayamettha musāvādā paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા જુઠ્ઠું બોલશે, પણ અહિંયા આપણે જુઠ્ઠું નહીં બોલીએ’

‘Pare pisuṇavācā bhavissanti, mayamettha pisuṇāya vācāya paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
pisuṇavācā → pisuṇāvācā (bj, pts1ed) | pisuṇavācā → pisuṇāvācā (pts) | pisuṇavācā → pisuṇā vācā (cck: sī. pī.) | pisuṇavācā → pisuṇāvācā (sya-all: sī. yu.) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા દ્વેશપૂર્ણ બોલશે, પણ અહિંયા આપણે દ્વેશપૂર્ણ નહીં બોલીએ’

‘Pare pharusavācā bhavissanti, mayamettha pharusāya vācāya paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
pharusavācā → pharusāvācā (bj, pts1ed) | pharusāya vācāya → pharusāvācā (bj) | pharusavācā → pharusāvācā (pts) | pharusāvācā → pharusavācā (bj: machasaṁ) | pharusāvācā → pharusāya vācāya (bj: machasaṁ, syā) | pharusavācā → pharusā vācā (cck: sī. pī.) | pharusavācā → pharusāvācā (sya-all note) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા કઠોરતાથી બોલશે, પણ અહિંયા આપણે કઠોરતાથી નહીં બોલીએ’

‘Pare samphappalāpī bhavissanti, mayamettha samphappalāpā paṭiviratā bhavissāmā’ti sallekho karaṇīyo.
samphappalāpī → samphappalāpā (bj: katthaci) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા બકવાસ કરશે, પણ અહિંયા આપણે બકવાસ નહીં કરીએ’

‘Pare abhijjhālū bhavissanti, mayamettha anabhijjhālū bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા લોભી હશે, પણ અહિંયા આપણે લોભી નહીં હોઇએ’

‘Pare byāpannacittā bhavissanti, mayamettha abyāpannacittā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayamettatha (sya-all) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા દુર્ભાવના રાખશે, પણ અહિંયા આપણે દુર્ભાવના નહીં રાખીએ’

‘Pare micchādiṭṭhī bhavissanti, mayamettha sammādiṭṭhī bhavissāmā’ti sallekho karaṇīyo.
micchādiṭṭhī → micchādiṭṭhikā (sya-all) | sammādiṭṭhī → sammādiṭṭhikā (sya-all) | micchādiṭṭhī → micchādiṭṭhikā (bj: syā) | sammādiṭṭhi → sammādiṭṭhikā (bj: syā) | micchādiṭṭhikā → micchādiṭṭhī (sya-all: sī. yu.) | sammādiṭṭhikā → sammādiṭṭhī (sya-all: sī. yu.) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટી દ્રષ્ટિ હશે, પણ અહિંયા આપણામાં સાચી દ્રષ્ટિ હશે’

‘Pare micchāsaṅkappā bhavissanti, mayamettha sammāsaṅkappā bhavissāmā’ti sallekho karaṇīyo.
sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટો સંકલ્પ હશે, પણ અહિંયા આપણામાં સાચો સંકલ્પ હશે’

‘Pare micchāvācā bhavissanti, mayamettha sammāvācā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટી વાણી હશે, પણ અહિંયા આપણામાં સાચી વાણી હશે’

‘Pare micchākammantā bhavissanti, mayamettha sammākammantā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા કુકર્મો કરશે, પણ અહિંયા આપણે સાચા કર્મો કરીશું’

‘Pare micchāājīvā bhavissanti, mayamettha sammāājīvā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજાની ખોટી આજીવિકા હશે, પણ અહિંયા આપણી સાચી આજીવિકા હશે’

‘Pare micchāvāyāmā bhavissanti, mayamettha sammāvāyāmā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ખોટો પરિશ્રમ કરશે, પણ અહિંયા આપણે સાચો પરિશ્રમ કરીશું’

‘Pare micchāsatī bhavissanti, mayamettha sammāsatī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટી સ્મૃતિ હશે, પણ અહિંયા આપણામાં સાચી સ્મૃતિ હશે’

‘Pare micchāsamādhi bhavissanti, mayamettha sammāsamādhī bhavissāmā’ti sallekho karaṇīyo.
micchāsamādhi → micchāsamādhī (sya-all, pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટી સમાધિ હશે, પણ અહિંયા આપણામાં સાચી સમાધિ હશે’

‘Pare micchāñāṇī bhavissanti, mayamettha sammāñāṇī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટું જ્ઞાન હશે, પણ અહિંયા આપણામાં સાચું જ્ઞાન હશે’

‘Pare micchāvimuttī bhavissanti, mayamettha sammāvimuttī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં ખોટી વિમુક્તી હશે, પણ અહિંયા આપણામાં સાચી વિમુક્તી હશે’

‘Pare thinamiddhapariyuṭṭhitā bhavissanti, mayamettha vigatathinamiddhā bhavissāmā’ti sallekho karaṇīyo.
vigatathinamiddhā → vigatathīnamiddhā (bj, cck, sya-all, pts) | thinamiddhapariyuṭṭhitā → thīnamiddhapariyuṭṭhitā (cck, sya-all, pts)
‘બીજા આળસ અને સુસ્તીમાં જકડઇ જશે, પણ અહિંયા આપણે આળસ અને સુસ્તીથી મુક્ત હોઇશું’

‘Pare uddhatā bhavissanti, mayamettha anuddhatā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા વ્યાકુળ હશે, પણ અહિંયા આપણે વ્યાકુળ નહીં હોઇએ’

‘Pare vicikicchī bhavissanti, mayamettha tiṇṇavicikicchā bhavissāmā’ti sallekho karaṇīyo.
vicikicchī → vecikicchī (bj, sya-all, pts1ed, mr) | vicikicchī → vecikicchī (pts) | vecikicchī → vicikicchī (bj: machasaṁ) | vicikicchī → vecikicchī (cck: sī. pī. ka.) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા શંકાશીલ હશે, પણ અહિંયા આપણે શંકાઓને પાર કરી ચુકયા હોઇશું’

‘Pare kodhanā bhavissanti, mayamettha akkodhanā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ક્રોધિ હશે, પણ અહિંયા આપણે ક્રોધિ નહીં હોઇએ’

‘Pare upanāhī bhavissanti, mayamettha anupanāhī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા રોષિ હશે, પણ અહિંયા આપણે રોષિ નહીં હોઇએ’

‘Pare makkhī bhavissanti, mayamettha amakkhī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ઘૃણાયુક્ત હશે, પણ અહિંયા આપણે ઘૃણાયુક્ત નહીં હોઇએ’

‘Pare paḷāsī bhavissanti, mayamettha apaḷāsī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ઉદ્ધત હશે, પણ અહિંયા આપણે ઉદ્ધત નહીં હોઇએ’

‘Pare issukī bhavissanti, mayamettha anissukī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ઇર્ષાળુ હશે, પણ અહિંયા આપણે ઇર્ષાળુ નહીં હોઇએ’

‘Pare maccharī bhavissanti, mayamettha amaccharī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા કંજૂસ હશે, પણ અહિંયા આપણે કંજૂસ નહીં હોઇએ’

‘Pare saṭhā bhavissanti, mayamettha asaṭhā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા કપટી હશે, પણ અહિંયા આપણે કપટી નહીં હોઇએ’

‘Pare māyāvī bhavissanti, mayamettha amāyāvī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ધુતારા હશે, પણ અહિંયા આપણે ધુતારા નહીં હોઇએ’

‘Pare thaddhā bhavissanti, mayamettha atthaddhā bhavissāmā’ti sallekho karaṇīyo.
atthaddhā → athaddhā (bj: syā) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા જિદ્દી હશે, પણ અહિંયા આપણે જિદ્દી નહીં હોઇએ’

‘Pare atimānī bhavissanti, mayamettha anatimānī bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા અભિમાની હશે, પણ અહિંયા આપણે અભિમાની નહીં હોઇએ’

‘Pare dubbacā bhavissanti, mayamettha suvacā bhavissāmā’ti sallekho karaṇīyo.
suvacā → subbavā (bj) | subbavā → suvacā (bj: machasaṁ) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા ઠપકારવામાં મુશ્કેલ હશે, પણ અહિંયા આપણે ઠપકો સરળતાથી સ્વીકારીશું’

‘Pare pāpamittā bhavissanti, mayamettha kalyāṇamittā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજાનાં પાપી મિત્રો હશે, પણ અહિંયા આપણાં કલ્યાણમિત્રો હશે’

‘Pare pamattā bhavissanti, mayamettha appamattā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા બેદરકાર હશે, પણ અહિંયા આપણે બેદરકાર નહીં હોઇએ’

‘Pare assaddhā bhavissanti, mayamettha saddhā bhavissāmā’ti sallekho karaṇīyo.
assaddhā → asaddhā (bj: syā) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા અશ્રદ્ધાળુ હશે, પણ અહિંયા આપણે શ્રદ્ધાળુ હોઇશું’

‘Pare ahirikā bhavissanti, mayamettha hirimanā bhavissāmā’ti sallekho karaṇīyo.
mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા બેશરમ હશે, પણ અહિંયા આપણે શરમ રાખીશું’

‘Pare anottāpī bhavissanti, mayamettha ottāpī bhavissāmā’ti sallekho karaṇīyo.
anottāpī → anottappī (sya-all, mr) | anottāpī → anottappī (bj: syā) | ottāpī → ottappī (bj: syā) | anottāpī → anottappī (cck: ka.) | anottappī → anuttāpī. yu. anottāpī (sya-all: sī.) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજાને કુકર્મોનો ડર નહીં હોય, પણ અહિંયા આપણે કુકર્મોનો ડર રાખીશું’

‘Pare appassutā bhavissanti, mayamettha bahussutā bhavissāmā’ti sallekho karaṇīyo.
appassutā → appasutā (bj: syā) | mayamettha → mayam-ettha (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા અભણ હશે, પણ અહિંયા આપણે ભણેલા હોઇશું’

‘Pare kusītā bhavissanti, mayamettha āraddhavīriyā bhavissāmā’ti sallekho karaṇīyo.
āraddhavīriyā → āraddhaviriyā (bjt, th) | mayamettha āraddhavīriyā → mayam-ettha āraddhaviriyā (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા આળસુ હશે, પણ અહિંયા આપણે મહેનતુ હોઇશું’

‘Pare muṭṭhassatī bhavissanti, mayamettha upaṭṭhitassatī bhavissāmā’ti sallekho karaṇīyo.
upaṭṭhitassatī → upaṭṭhitassatī (bj: machasaṁ) | upaṭṭhitassatī → upaṭṭhitasatī (th) | mayamettha upaṭṭhitassatī → mayam-ettha upaṭṭhitasatī (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજામાં મૂઢ સચેતના હશે, પણ અહિંયા આપણામાં ઉપસ્થિત સચેતના હશે’

‘Pare duppaññā bhavissanti, mayamettha paññāsampannā bhavissāmā’ti sallekho karaṇīyo.
duppaññā → duppañña (pts) | sallekho karaṇīyo → s k (pts)
‘બીજા અપ્રજ્ઞ હશે, પણ અહિંયા આપણે પ્રજ્ઞાસંપન્ન હોઇશું’

‘Pare sandiṭṭhiparāmāsī ādhānaggāhī duppaṭinissaggī bhavissanti, mayamettha asandiṭṭhiparāmāsī anādhānaggāhī suppaṭinissaggī bhavissāmā’ti sallekho karaṇīyo.
karaṇīyo → karaṇīyo cittuppādapariyāyo (bj) | sandiṭṭhiparāmāsī ādhānaggāhī → sandiṭṭhiparāmāsi ādhānagāhi (sya-all) | asandiṭṭhiparāmāsī anādhānaggāhī suppaṭinissaggī → asandiṭṭhiparāmāsi anādhānagāhi supaṭinissaggī (sya-all, pts) | sandiṭṭhiparāmāsī ādhānaggāhī duppaṭinissaggī → sandiṭṭhiparāmāsiādhānagāhiduppaṭinissaggī (pts) | sandiṭṭhiparāmāsī → sandiṭṭhiparāmāsī (bj: syā, PTS) | ādhānagāhī → adhānagāhi (bj: syā, PTS); adhānaggāhī (bj: machasaṁ) | asandiṭṭhiparāmāsī → asandiṭṭhiparāmāsi (bj: syā, PTS) | anādhānagāhī → anādhānagāhi (bj: syā)
‘બીજા પોતાના મંતવ્યોને વળગી રહેશે, ચુસ્ત ગ્રહણ રાખીને રહેશે, અને એમને મંતવ્યો છોડવામાં મુશ્કેલી પડશે, પણ અહિંયા આપણે પોતાના મંતવ્યોને નહીં વળગીએ, ચુસ્ત પકડ નહીં રાખીએ, અને એમને સરળતાથી છોડી દઇશું’

2. Cittupapādapariyāya૨. માનસિક વલણ

Cittuppādampi kho ahaṁ, cunda, kusalesu dhammesu bahukāraṁ vadāmi, ko pana vādo kāyena vācāya anuvidhīyanāsu.
bahukāraṁ → bahūpakāraṁ (mr) | anuvidhīyanāsu → anuvidhiyanāsu (sya-all) | bahukāraṁ → bahūpakāraṁ (bj: katthaci) | vācāya → vācā (bj: katthaci) | anuvidhīyanāsu → anuvidhīyamānāsu (bj: katthaci); anuvidhiyanāsu (bj: syā) | bahukāraṁ → bahūpakāraṁ (cck: ka.) | cittuppādampi → cittuppādam-pi (pts)
ચુંદ, હું કહું છું, માત્ર કુશળ વિચારોની તરફ મનનું વલણ પણ ખુબ લાભદાયી છે, તો પછી કાયા અને વાણીના કુશળ આચારની વાત જ પુછવાની નહીં.
Tasmātiha, cunda, ‘pare vihiṁsakā bhavissanti, mayamettha avihiṁsakā bhavissāmā’ti cittaṁ uppādetabbaṁ.
mayamettha → mayam-ettha (pts)
એટલા માટે, ચુંદ, તમારે એવું માનસિક વલણ રાખવું, ‘બીજા હિંસક હશે, પણ અહિંયા આપણે હિંસક નહીં હોઇએ’.
‘Pare pāṇātipātī bhavissanti, mayamettha pāṇātipātā paṭiviratā bhavissāmā’ti cittaṁ uppādetabbaṁ …pe…
mayamettha → mayam-ettha (pts)
‘બીજા પ્રાણ લેશે, પણ અહિંયા આપણે પ્રાણ નહીં લઇએ’ …
‘pare sandiṭṭhiparāmāsī ādhānaggāhī duppaṭinissaggī bhavissanti, mayamettha asandiṭṭhiparāmāsī anādhānaggāhī suppaṭinissaggī bhavissāmā’ti cittaṁ uppādetabbaṁ.
uppādetabbaṁ → uppādetabbaṁ parikkamanapariyāyo (bj) | sandiṭṭhiparāmāsī ādhānaggāhī → sandiṭṭhiparāmāsi ādhānagāhi (sya-all) | asandiṭṭhiparāmāsī anādhānaggāhī suppaṭinissaggī → asandiṭṭhiparāmāsi anādhānagāhi supaṭinissaggī (sya-all, pts) | sandiṭṭhiparāmāsī ādhānaggāhī duppaṭinissaggī → sandiṭṭhiparāmāsiādhānagāhiduppaṭinissaggī (pts) | sandiṭṭhiparāmāsī → sandiṭṭhiparāmāsī (bj: syā, PTS) | ādhānagāhī → adhānagāhi (bj: syā, PTS); adhānaggāhī (bj: machasaṁ) | anādhānaggāhī → anādhānagāhī (bjt)
એટલા માટે, ચુંદ, તમારે એવું માનસિક વલણ રાખવું, ‘બીજા પોતાના મંતવ્યોને વળગી રહેશે, ચુસ્ત પકડ રાખીને રહેશે, અને એમને મંતવ્યો છોડવામાં મુશ્કેલી પડશે, પણ અહિંયા આપણે પોતાના મંતવ્યોને નહીં વળગીએ, ચુસ્ત પકડ નહીં રાખીએ, અને એમને સરળતાથી છોડી દઇશું’.

3. Parikkamanapariyāya૩. પરિક્રમણ પ્રવચન

Seyyathāpi, cunda, visamo maggo assa, tassa añño samo maggo parikkamanāya;
assa, tassa → maggo tassāssa (bj, sya-all, pts1ed) | assa tassa → tassāssa (bj, sya-all, pts) | visamo → maggo assa (bj: machasaṁ) | tassāssa → tassa (bj: machasaṁ) | tassa → maggo tassāssa (cck: sī. syā. pī.) | seyyathāpi → seyyathā pi (pts)
ચુંદ, ધારોકે એક આડોતેડો રસ્તો હોય અને એના પરિક્રમણ માટે બીજો એક સીધો રસ્તો હોય;
seyyathā vā pana, cunda, visamaṁ titthaṁ assa, tassa aññaṁ samaṁ titthaṁ parikkamanāya;
seyyathā vā → seyyathāpi (bj, sya-all) | assa tassa → tassāssa (bj, sya-all, pts) | vā → pi (pts) | seyyathāpi → seyyathā vā (bj: machasaṁ) | titthaṁ → titthaṁ assa (bj: machasaṁ)
ચુંદ, અથવા ધારોકે એક આડોતેડો ઘાટ હોય અને એના પરિક્રમણ માટે બીજો એક સીધો ઘાટ હોય;
evameva kho, cunda, vihiṁsakassa purisapuggalassa avihiṁsā hoti parikkamanāya, pāṇātipātissa purisapuggalassa pāṇātipātā veramaṇī hoti parikkamanāya, adinnādāyissa purisapuggalassa adinnādānā veramaṇī hoti parikkamanāya, abrahmacārissa purisapuggalassa abrahmacariyā veramaṇī hoti parikkamanāya, musāvādissa purisapuggalassa musāvādā veramaṇī hoti parikkamanāya, pisuṇavācassa purisapuggalassa pisuṇāya vācāya veramaṇī hoti parikkamanāya, pharusavācassa purisapuggalassa pharusāya vācāya veramaṇī hoti parikkamanāya, samphappalāpissa purisapuggalassa samphappalāpā veramaṇī hoti parikkamanāya, abhijjhālussa purisapuggalassa anabhijjhā hoti parikkamanāya, byāpannacittassa purisapuggalassa abyāpādo hoti parikkamanāya.
abrahmacariyā veramaṇī → brahmacariyaṁ (sya-all) | veramaṇī → brahmacariyaṁ (bj: sīmu9) | pisuṇavācassa → pisuṇāvācassa (bj: sīmu9) | vācāya → pisuṇāvācā (bj: sīmu9) | pharusavācassa → pharusāvācassa (bj: sīmu9) | vācāya → pharusāvācā (bj: sīmu9) | pisuṇavācassa → pisuṇāvācassa (sya-all: sī. yu.) | pharusavācassa → pharusāvācassa (sya-all note) | evameva → evam-eva (pts) | purisapuggalassa → p (pts) | hoti parikkamanāya → h p (pts) | purisapuggalassa abrahmacariyā veramaṇī hoti parikkamanāya → p brahmacariyaṁ h p (pts) | hoti parikkamanāya pisuṇavācassa purisapuggalassa → h p pisuṇāvācassa p (pts) | hoti parikkamanāya pharusavācassa purisapuggalassa → h p pharusāvācassa p (pts)
એવી જ રીતે, ચુંદ, એક હિંસક વ્યક્તિ અહિંસક થઇને પરિક્રમણ કરે છે. એક પ્રાણ લેનાર પ્રાણ ના લઇને પરિક્રમણ કરે છે, … , એક દુર્ભાવના રાખવાવાળો વ્યક્તિ દુર્ભાવના ના રાખીને પરિક્રમણ કરે છે.

Micchādiṭṭhissa purisapuggalassa sammādiṭṭhi hoti parikkamanāya, micchāsaṅkappassa purisapuggalassa sammāsaṅkappo hoti parikkamanāya, micchāvācassa purisapuggalassa sammāvācā hoti parikkamanāya, micchākammantassa purisapuggalassa sammākammanto hoti parikkamanāya, micchāājīvassa purisapuggalassa sammāājīvo hoti parikkamanāya, micchāvāyāmassa purisapuggalassa sammāvāyāmo hoti parikkamanāya, micchāsatissa purisapuggalassa sammāsati hoti parikkamanāya, micchāsamādhissa purisapuggalassa sammāsamādhi hoti parikkamanāya, micchāñāṇissa purisapuggalassa sammāñāṇaṁ hoti parikkamanāya, micchāvimuttissa purisapuggalassa sammāvimutti hoti parikkamanāya.
micchādiṭṭhissa → micchādiṭṭhikassa (sya-all)
એક ખોટી દ્રષ્ટિ વાળો વ્યક્તિ સાચી દ્રષ્ટિ દ્વારા પરિક્રમણ કરે છે, … , એક ખોટી વિમુક્તીવાળો વ્યક્તિ સાચી વિમુક્તી દ્વારા પરિક્રમણ કરે છે.

Thinamiddhapariyuṭṭhitassa purisapuggalassa vigatathinamiddhatā hoti parikkamanāya, uddhatassa purisapuggalassa anuddhaccaṁ hoti parikkamanāya, vicikicchissa purisapuggalassa tiṇṇavicikicchatā hoti parikkamanāya, kodhanassa purisapuggalassa akkodho hoti parikkamanāya, upanāhissa purisapuggalassa anupanāho hoti parikkamanāya, makkhissa purisapuggalassa amakkho hoti parikkamanāya, paḷāsissa purisapuggalassa apaḷāso hoti parikkamanāya, issukissa purisapuggalassa anissukitā hoti parikkamanāya, maccharissa purisapuggalassa amacchariyaṁ hoti parikkamanāya, saṭhassa purisapuggalassa asāṭheyyaṁ hoti parikkamanāya, māyāvissa purisapuggalassa amāyā hoti parikkamanāya, thaddhassa purisapuggalassa atthaddhiyaṁ hoti parikkamanāya, atimānissa purisapuggalassa anatimāno hoti parikkamanāya, dubbacassa purisapuggalassa sovacassatā hoti parikkamanāya, pāpamittassa purisapuggalassa kalyāṇamittatā hoti parikkamanāya, pamattassa purisapuggalassa appamādo hoti parikkamanāya, assaddhassa purisapuggalassa saddhā hoti parikkamanāya, ahirikassa purisapuggalassa hirī hoti parikkamanāya, anottāpissa purisapuggalassa ottappaṁ hoti parikkamanāya, appassutassa purisapuggalassa bāhusaccaṁ hoti parikkamanāya, kusītassa purisapuggalassa vīriyārambho hoti parikkamanāya, muṭṭhassatissa purisapuggalassa upaṭṭhitassatitā hoti parikkamanāya, duppaññassa purisapuggalassa paññāsampadā hoti parikkamanāya, sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa purisapuggalassa asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā hoti parikkamanāya.
amāyā → amāyāvitā (mr) | thinamiddhapariyuṭṭhitassa → thīnamiddhapariyuṭṭhitassa (bj, cck, sya-all) | vigatathinamiddhatā → vigatathīnamiddhatā (bj, sya-all) | vicikicchissa → vecikicchissa (bj, sya-all) | anissukitā → anissā (bj, sya-all) | hirī → hiri (bj, sya-all) | parikkamanāya → parikkamanāya uparibhāvapariyāyo (bj) | vecikicchissa → vicikicchassa (bj: machasaṁ) | anissā → anissukitā (bj: machasaṁ) | hiri → hirī (bj: machasaṁ, PTS) | amāyā → amāyāvitā (cck: ka.) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsi-ādhānaggāhi-duppaṭinissaggissa (my) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsianādhānaggāhi-suppaṭinissaggitā (my) | vīriyārambho → viriyārambho (bjt, th) | upaṭṭhitassatitā → upaṭṭhitasatitā (bjt, th) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsiādhānagāhiduppaṭinissaggissa (bjt) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsianādhānagāhisuppaṭinissaggitā (bjt) | atthaddhiyaṁ → athaddhiyaṁ (th) | assaddhassa → asaddhassa (th) | appassutassa → appasutassa (th) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsi ādhānagāhi duppaṭinissaggissa (th) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsi anādhānagāhi supaṭinissaggitā (th)
આળસુ અને સુસ્ત વ્યક્તિ આળસ અને સુસ્તી છોડી દઇને પરિક્રમણ કરે છે, … , પોતાના મંતવ્યોને વળગી રહેનાર, ચુસ્ત પકડ રાખીને રહેનાર, અને જેને મંતવ્યો છોડવામાં મુશ્કેલી પડે છે એવો વ્યક્તિ પોતાના મંતવ્યોને ના વળગીને, ચુસ્ત પકડ ના રાખીને, સહેલાઇથી મંતવ્યોને છોડી દઇને પરિક્રમણ કરે છે.

4. Uparibhāgapariyāya૪. ઉચ્ચ સ્તરનું પ્રવચન

Seyyathāpi, cunda, ye keci akusalā dhammā sabbe te adhobhāgaṅgamanīyā, ye keci kusalā dhammā sabbe te uparibhāgaṅgamanīyā;
adhobhāgaṅgamanīyā → adhobhāvaṁ gamanīyā (bj, pts) | uparibhāgaṅgamanīyā → uparibhāvaṁ gamaniyā (bj, sya-all, pts) | adhobhāgaṅgamanīyā ye keci → adhobhāvaṅgamanīyā yekeci (sya-all) | gamanīyā → gamanīyaṁ (bj: katthaci) | uparibhāvaṁ → uparibhāvāya -pe- (bj: machasaṁ) | adhobhāgaṅgamanīyā → adhobhāvaṅgamanīyā (cck: sī. syā. pī.) | uparibhāgaṅgamanīyā → uparibhāvaṅgamanīyā (cck: sī. syā. pī.) | seyyathāpi → seyyathā pi (pts)
ચુંદ, જેમ બધી અકુશળ મનોસ્થિતિઓ નીચેની તરફ લઇ જાય છે, તે રીતે બધી કુશળ મનોસ્થિતિઓ ઉચ્ચ સ્તર તરફ લઇ જાય છે;
evameva kho, cunda, vihiṁsakassa purisapuggalassa avihiṁsā hoti uparibhāgāya, pāṇātipātissa purisapuggalassa pāṇātipātā veramaṇī hoti uparibhāgāya …pe…
uparibhāgāya → uparibhāvāya (bj, sya-all, mr) | uparibhāgāya → uparibhāvāya adinnādāyissa (bj, sya-all, pts); uparibhāvāya (pts) | uparibhāgāya → uparibhāvāya (cck: sī. syā. ka.) | evameva → evam-eva (pts)
એવી જ રીતે, ચુંદ, એક હિંસક વ્યક્તિ અહિંસક થઇને ઉચ્ચ સ્તર તરફ જાય છે. એક પ્રાણ લેનાર પ્રાણ ના લઇને ઉચ્ચ સ્તર તરફ જાય છે, … , એક દુર્ભાવના રાખવાવાળો વ્યક્તિ દુર્ભાવના ના રાખીને ઉચ્ચ સ્તર તરફ જાય છે.
sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa purisapuggalassa asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā hoti uparibhāgāya.
uparibhāgāya → uparibhāvāya parinibbānapariyāyo (bj); uparibhāvāya (sya-all) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsi-ādhānaggāhi-duppaṭinissaggissa (my) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsi-anādhānaggāhi-suppaṭinissaggitā (my)
પોતાના મંતવ્યોને વળગી રહેનાર, ચુસ્ત પકડ રાખીને રહેનાર, અને જેને મંતવ્યો છોડવામાં મુશ્કેલી પડે છે એવો વ્યક્તિ પોતાના મંતવ્યોને ના વળગીને, ચુસ્ત પકડ ના રાખીને, સહેલાઇથી મંતવ્યોને છોડી દઇને ઉચ્ચ સ્તર તરફ જાય છે.

5. Parinibbānapariyāya૫. નિવૃત્તિમાર્ગનું પ્રવચન

So vata, cunda, attanā palipapalipanno paraṁ palipapalipannaṁ uddharissatīti netaṁ ṭhānaṁ vijjati.
palipapalipanno → palipa palipanno (th) | netaṁ → n etaṁ (pts)
ખરેખર , ચુંદ, જે પોતે કાદવમાં ડૂબતો હોય એ બીજા કાદવમાં ડૂબનારાને ખેંચી કાઢે એ અસંભવ છે.
So vata, cunda, attanā apalipapalipanno paraṁ palipapalipannaṁ uddharissatīti ṭhānametaṁ vijjati.
apalipapalipanno → apalipa palipanno (th) | palipapalipannaṁ → palipa palipannaṁ (th) | ṭhānametaṁ → ṭhānam-etaṁ (pts)
પણ ચુંદ, જે પોતે કાદવમાં ડૂબતો ના હોય એ બીજા કાદવમાં ડૂબનારાને ખેંચી કાઢે એ સંભવ છે.
So vata, cunda, attanā adanto avinīto aparinibbuto paraṁ damessati vinessati parinibbāpessatīti netaṁ ṭhānaṁ vijjati.
adanto → adando (pts) | netaṁ → n etaṁ (pts)
ખરેખર ચુંદ, જે પોતે કાબુ વગરનો, અપ્રશિક્ષિત, અને અનિવૃત્ત હોય, એ બીજાને કાબુમાં લાવે, પ્રશિક્ષિત કરે, નિવૃત્ત કરે એ અસંભવ છે.
So vata, cunda, attanā danto vinīto parinibbuto paraṁ damessati vinessati parinibbāpessatīti ṭhānametaṁ vijjati.
ṭhānametaṁ → ṭhānam-etaṁ (pts)
પણ ચુંદ, જે પોતે કાબુમાં છે, પ્રશિક્ષિત છે, અને નિવૃત્ત છે, એ બીજાને કાબુમાં લાવે, પ્રશિક્ષિત કરે, નિવૃત્ત કરે એ સંભવ છે.

Evameva kho, cunda, vihiṁsakassa purisapuggalassa avihiṁsā hoti parinibbānāya, pāṇātipātissa purisapuggalassa pāṇātipātā veramaṇī hoti parinibbānāya.
evameva → evam-eva (pts)
એવી જ રીતે, ચુંદ, એક હિંસક વ્યક્તિ અહિંસક થઇને નિવૃત્ત થાય છે. એક પ્રાણ લેનાર પ્રાણ ના લઉને નિવૃત્ત થાય છે.
Adinnādāyissa purisapuggalassa adinnādānā veramaṇī hoti parinibbānāya.
purisapuggalassa → p (pts) | hoti parinibbānāya → h p (pts)
એક ચોરી કરનાર વ્યક્તિ ચોરી ના કરીને નિવૃત્ત થાય છે.
Abrahmacārissa purisapuggalassa abrahmacariyā veramaṇī hoti parinibbānāya.
abrahmacariyā veramaṇī → brahmacariyaṁ (sya-all) | brahmacariyaṁ → abrahmacariyā veramaṇītipi pāṭho (sya-all note)
એક અબ્રહ્મચારી વ્યક્તિ બ્રહ્મચારી થઇને નિવૃત્ત થાય છે.
Musāvādissa purisapuggalassa musāvādā veramaṇī hoti parinibbānāya.
purisapuggalassa → p (pts) | hoti parinibbānāya → h p (pts)
એક જુઠ્ઠુ બોલનાર વ્યક્તિ જુઠ્ઠુ ના બોલીને નિવૃત્ત થાય છે.
Pisuṇavācassa purisapuggalassa pisuṇāya vācāya veramaṇī hoti parinibbānāya.એક દ્વેષપૂર્ણ બોલનાર વ્યક્તિ દ્વેષપૂર્ણ ના બોલીને નિવૃત્ત થાય છે. Pharusavācassa purisapuggalassa pharusāya vācāya veramaṇī hoti parinibbānāya.એક કઠોરતાથી બોલનાર વ્યક્તિ કઠોરતાથી ના બોલીને નિવૃત્ત થાય છે. Samphappalāpissa purisapuggalassa samphappalāpā veramaṇī hoti parinibbānāya.
purisapuggalassa → p (pts) | hoti parinibbānāya → h p (pts)
એક બકવાસ કરનાર વ્યક્તિ બકવાસ ના કરીને નિવૃત્ત થાય છે.
Abhijjhālussa purisapuggalassa anabhijjhā hoti parinibbānāya.
abhijjhālussa → abhijjālussa (sya-all)
એક લોભ કરનાર વ્યક્તિ લોભ ના કરીને નિવૃત્ત થાય છે.
Byāpannacittassa purisapuggalassa abyāpādo hoti parinibbānāya.એક દુર્ભાવના રાખનાર વ્યક્તિ દુર્ભાવના ના રાખીને નિવૃત્ત થાય છે.

Micchādiṭṭhissa purisapuggalassa sammādiṭṭhi hoti parinibbānāya.
micchādiṭṭhissa → micchādiṭṭhikassa (sya-all)
એક ખોટી દૃષ્ટિવાળો વ્યક્તિ સાચી દૃષ્ટિ કેળવીને નિવૃત્ત થાય છે.
Micchāsaṅkappassa purisapuggalassa sammāsaṅkappo hoti parinibbānāya.એક ખોટા સંક્લપવાળો વ્યક્તિ સાચો સંકલ્પ કેળવીને નિવૃત્ત થાય છે. Micchāvācassa purisapuggalassa sammāvācā hoti parinibbānāya.એક ખોટી વાણીવાળો વ્યક્તિ સાચી વાણી કેળવીને નિવૃત્ત થાય છે. Micchākammantassa purisapuggalassa sammākammanto hoti parinibbānāya.એક ખોટા કર્મો કરનાર વ્યક્તિ સાચા કર્મો કરીને નિવૃત્ત થાય છે. Micchāājīvassa purisapuggalassa sammāājīvo hoti parinibbānāya.એક ખોટી આજીવિકાવાળો વ્યક્તિ સાચી આજીવિકા કેળવીને નિવૃત્ત થાય છે. Micchāvāyāmassa purisapuggalassa sammāvāyāmo hoti parinibbānāya.એક ખોટો પરિશ્રમ કરનાર વ્યક્તિ સાચો પરિશ્રમ કરીને નિવૃત્ત થાય છે. Micchāsatissa purisapuggalassa sammāsati hoti parinibbānāya.એક ખોટી સચેતનાવાળો વ્યક્તિ સાચી સચેતના કેળવીને નિવૃત્ત થાય છે. Micchāsamādhissa purisapuggalassa sammāsamādhi hoti parinibbānāya.એક ખોટી સમાધિવાળો વ્યક્તિ સાચી સમાધિ કેળવીને નિવૃત્ત થાય છે. Micchāñāṇissa purisapuggalassa sammāñāṇaṁ hoti parinibbānāya.એક ખોટા જ્ઞાનવાળો વ્યક્તિ સાચું જ્ઞાન કેળવીને નિવૃત્ત થાય છે. Micchāvimuttissa purisapuggalassa sammāvimutti hoti parinibbānāya.એક ખોટી વિમુક્તીવાળો વ્યક્તિ સાચી વિમુક્તી કેળવીને નિવૃત્ત થાય છે.

Thinamiddhapariyuṭṭhitassa purisapuggalassa vigatathinamiddhatā hoti parinibbānāya.
thinamiddhapariyuṭṭhitassa → thīnamiddhapariyuṭṭhitassa (bj, cck, sya-all) | vigatathinamiddhatā → vigatathīnamiddhatā (bj, sya-all)
એક આળસુ અને સુસ્ત વ્યક્તિ આળસ અને સુસ્તી છોડી દઇને નિવૃત્ત થાય છે.
Uddhatassa purisapuggalassa anuddhaccaṁ hoti parinibbānāya.એક વ્યાકુળ વ્યક્તિ વ્યાકુળતા છોડીને નિવૃત્ત થાય છે. Vicikicchissa purisapuggalassa tiṇṇavicikicchatā hoti parinibbānāya.
vicikicchissa → vecikicchissa (bj, sya-all)
એક શંકાશીલ વ્યક્તિ શંકા છોડી દઇને નિવૃત્ત થાય છે.
Kodhanassa purisapuggalassa akkodho hoti parinibbānāya.એક ક્રોધિ વ્યક્તિ ક્રોધ છોડી દઇને નિવૃત્ત થાય છે. Upanāhissa purisapuggalassa anupanāho hoti parinibbānāya.એક રોષિ વ્યક્તિ રોષ છોડી દઇને નિવૃત્ત થાય છે. Makkhissa purisapuggalassa amakkho hoti parinibbānāya.એક ઘૃણાયુક્ત વ્યક્તિ ઘૃણા છોડી દઇને નિવૃત્ત થાય છે. Paḷāsissa purisapuggalassa apaḷāso hoti parinibbānāya.એક ઉદ્ધત વ્યક્તિ રોષ ઉદ્ધતાઇ છોડી દઇને નિવૃત્ત થાય છે. Issukissa purisapuggalassa anissukitā hoti parinibbānāya.
anissukitā → anissā (bj, sya-all)
એક ઇર્ષાળુ વ્યક્તિ ઇર્ષા છોડી દઇને નિવૃત્ત થાય છે.
Maccharissa purisapuggalassa amacchariyaṁ hoti parinibbānāya.એક કંજૂસ વ્યક્તિ કંજૂસાઇ છોડી દઇને નિવૃત્ત થાય છે. Saṭhassa purisapuggalassa asāṭheyyaṁ hoti parinibbānāya.એક કપટી વ્યક્તિ કપટ છોડી દઇને નિવૃત્ત થાય છે. Māyāvissa purisapuggalassa amāyā hoti parinibbānāya.એક ધુતારુ વ્યક્તિ ધુતાર છોડી દઇને નિવૃત્ત થાય છે. Thaddhassa purisapuggalassa atthaddhiyaṁ hoti parinibbānāya.
atthaddhiyaṁ → athaddhiyaṁ (th)
એક જીદ્દી વ્યક્તિ જીદ છોડી દઇને નિવૃત્ત થાય છે.
Atimānissa purisapuggalassa anatimāno hoti parinibbānāya.એક અભિમાની વ્યક્તિ અભિમાન છોડી દઇને નિવૃત્ત થાય છે. Dubbacassa purisapuggalassa sovacassatā hoti parinibbānāya.એક ઠપકારવામાં મુશ્કેલ વ્યક્તિ ઠપકો સરળતાથી સ્વીકારીને નિવૃત્ત થાય છે. Pāpamittassa purisapuggalassa kalyāṇamittatā hoti parinibbānāya.એક પાપી મિત્રોવાળો વ્યક્તિ કલ્યાણમિત્રોથી નિવૃત્ત થાય છે. Pamattassa purisapuggalassa appamādo hoti parinibbānāya.એક બેદરકાર વ્યક્તિ દરકાર કરીને નિવૃત્ત થાય છે. Assaddhassa purisapuggalassa saddhā hoti parinibbānāya.
assaddhassa → asaddhassa (th)
એક અશ્રદ્ધાળુ વ્યક્તિ શ્રદ્ધા કેળવીને નિવૃત્ત થાય છે.
Ahirikassa purisapuggalassa hirī hoti parinibbānāya.
hirī → hiri (bj, sya-all)
એક બેશરમ વ્યક્તિ શરમ કેળવીને નિવૃત્ત થાય છે.
Anottāpissa purisapuggalassa ottappaṁ hoti parinibbānāya.
anottāpissa → anottappissa (sya-all)
એક વ્યક્તિ જેને કુકર્મોનો ડર ના હોય તે કુકર્મોનો ડર કેળવીને નિવૃત્ત થાય છે.
Appassutassa purisapuggalassa bāhusaccaṁ hoti parinibbānāya.
appassutassa → appasutassa (th)
એક અભણ વ્યક્તિ ભણેલો થઇને નિવૃત્ત થાય છે.
Kusītassa purisapuggalassa vīriyārambho hoti parinibbānāya.
vīriyārambho → viriyārambho (bjt, th)
એક આળસુ વ્યક્તિ મહેનતુ થઇને નિવૃત્ત થાય છે.
Muṭṭhassatissa purisapuggalassa upaṭṭhitassatitā hoti parinibbānāya.
upaṭṭhitassatitā → upaṭṭhitasatitā (bjt, th)
એક મૂઢ સચેતનાવાળો વ્યક્તિ ઉપસ્થિત સચેતનાથી નિવૃત્ત થાય છે.
Duppaññassa purisapuggalassa paññāsampadā hoti parinibbānāya.એક અપ્રજ્ઞ વ્યક્તિ પ્રજ્ઞાસંપન્ન થઇને નિવૃત્ત થાય છે. Sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa purisapuggalassa asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā hoti parinibbānāya.
sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsi-ādhānaggāhi-duppaṭinissaggissa (my) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsi-anādhānaggāhi-suppaṭinissaggitā (my) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsiādhānagāhiduppaṭinissaggissa (bjt) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsianādhānagāhisuppaṭinissaggitā (bjt) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → sandiṭṭhiparāmāsi ādhānagāhi duppaṭinissaggissa (th) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsi anādhānagāhi supaṭinissaggitā (th) | sandiṭṭhiparāmāsiādhānaggāhiduppaṭinissaggissa → duppaṭinissaggissa (pts) | asandiṭṭhiparāmāsianādhānaggāhisuppaṭinissaggitā → asandiṭṭhiparāmāsi-anādhānagāhi-suppaṭinissaggitā (pts)
પોતાના મંતવ્યોને વળગી રહેનાર, ચુસ્ત પકડ રાખીને રહેનાર, અને જેને મંતવ્યો છોડવામાં મુશ્કેલી પડે છે એવો વ્યક્તિ પોતાના મંતવ્યોને ના વળગીને, ચુસ્ત પકડ ના રાખીને, સહેલાઇથી મંતવ્યોને છોડી દઇને નિવૃત્ત થાય છે.

Iti kho, cunda, desito mayā sallekhapariyāyo, desito cittuppādapariyāyo, desito parikkamanapariyāyo, desito uparibhāgapariyāyo, desito parinibbānapariyāyo.
uparibhāgapariyāyo → uparibhāvapariyāyo (bj, sya-all, pts)
તો ચુંદ, મેં સ્વયંનાબૂદીનો ઉપદેષ આપ્યો છે, માનસિક વલણનો ઉપદેષ્ય આપ્યો છે, પરિક્રમણનો ઉપદેષ આપ્યો છે, ઉચ્ચ સ્તર તરફ લઇ જત માર્ગનો ઉપદેષ આપ્યો છે, અને નિવૃત્તિના માર્ગનો ઉપદેષ આપ્યો છે.
Yaṁ kho, cunda, satthārā karaṇīyaṁ sāvakānaṁ hitesinā anukampakena anukampaṁ upādāya, kataṁ vo taṁ mayā.ચુંદ, અનુકંપાને લીધે શિક્ષકે શિક્ષાર્થીઓના હિત માટે જે કરવું જોઇએ એ મેં કર્યું છે. Etāni, cunda, rukkhamūlāni, etāni suññāgārāni, jhāyatha, cunda, mā pamādattha, mā pacchāvippaṭisārino ahuvattha—ayaṁ kho amhākaṁ anusāsanī”ti.
kho → vo (bj, sya-all, pts) | mā pacchāvippaṭisārino → ma pacchā vippaṭisārino (pts) | anusāsanīti → anusāsanī ti (pts)
અહિંયાં આ ઝાડનાં તળિયા છે, અહિંયાં આ ખાલી કુટીઓ છે, ધ્યાન ધરો ચુંદ! બેદરકારી ના કરો, મોડેથી પસ્તાવો ના કરો— આ મારો ઉપદેશ છે”.

Idamavoca bhagavā.
idamavoca → idam-avoca (pts)
ભગવંતે એવુ કહ્યું.
Attamano āyasmā mahācundo bhagavato bhāsitaṁ abhinandīti.ચુંદ ભગવંતના વચનોથી સંતુષ્ટ અને આનંદિત થયા.

Catuttālīsapadā vuttā, sandhayo pañca desitā;
catuttālīsapadā → catuttārīsa padā (bj); catuttāḷīsa padā (sya-all) | catuttārīsa → (iṅgalīsapotthake esā gāthā na dissate) (bj note) | catuttārīsa → catuttālīsa (bj: machasaṁ); catuttāḷīsa (bj: syā) sandhayo → sandhiyo (sya-all) | sandhayo → sandhiyo (bj: katthaci)
ચુમ્માળીસ બાબતો જણાવી છે, પાંચ સંધાનમા ગોઠવીને;
Sallekho nāma suttanto, gambhīro sāgarūpamoti.
sallekho → sallekho nāma suttanto (bj: machasaṁ, syā) sāgarūpamo → sāgarūpamo’ti (bj: machasaṁ, syā)
“સ્વયંનાબૂદી” આ સૂત્રનું નામ છે, જે સાગર જેવું ગહન છે.

Sallekhasuttaṁ niṭṭhitaṁ aṭṭhamaṁ.સ્વયંનાબૂદીસૂત્રની સંપૂર્ણતા.

Principles · Rationale · Glossary · 6 Pali editions
MP3: Pali


Translations: English · Русский · Deutsch · ગુજરાતી · Italiano · Polski · Српски · ไทย