Find the Truth

In the Pāli Suttas and Vinaya

settings

{{table.suttaCol}} {{table.readCol}} {{table.titleCol}} {{table.wordsCol}} {{table.countCol}} {{table.mrCol}} {{table.linksCol}} {{table.typeCol}} {{table.quoteCol}}
{{table.wordCol}} {{table.textsCol}} {{table.matchesCol}} {{table.linksCol}}

{{results.variantsForLabel}}

Variants 1/2 columns Dictionary Multi-select Compass Help

Note:Translations, dictionaries and commentaries were not made by the Blessed One.Cross-check with Pali in 4 main nikayas.

  • Majjhima Nikāya 3મજ્જ઼િમ નિકાય ૩

Dhammadāyādasuttaધર્મ વારસદાર સૂત્ર

Evaṁ me sutaṁ—
evaṁ me → evamme (th) | evaṁ me → evam-me (pts)
એવું મેં સાંભળ્યું—
ekaṁ samayaṁ bhagavā sāvatthiyaṁ viharati jetavane anāthapiṇḍikassa ārāme.એક વખત ભગવંત શ્રાવસ્તિની પાસે અનાથપિંડિકાના જેતવનમાં વિહા૨ કરી રહ્યા હતા. Tatra kho bhagavā bhikkhū āmantesi:ત્યાં ભગવંતે ભિક્ષુઓને સંબોધિને કહ્યું: “bhikkhavo”ti.
bhikkhavoti → bhikkhavo ti (pts)
“ભિક્ષુઓ!”

“Bhadante”ti te bhikkhū bhagavato paccassosuṁ.
bhadanteti → bhadante ti (pts)
“ભદન્ત!”, ભિક્ષુઓએ જવાબ આપ્યો.
Bhagavā etadavoca:
etadavoca → etad-avoca (pts)
ભગવંતે એવું કહ્યું:

“Dhammadāyādā me, bhikkhave, bhavatha, mā āmisadāyādā.“ભિક્ષુઓ, ધર્મમાં મારા વારસદાર બનો, માલમિલ્કતમાં નહીં. Atthi me tumhesu anukampā:મારામાં તમારા માટે એવી અનુકંપા છે: ‘kinti me sāvakā dhammadāyādā bhaveyyuṁ, no āmisadāyādā’ti.
āmisadāyādāti → āmisadāyādā ti (pts)
‘કઇ રીતે સાધકો ધર્મમાં મારા વારસદાર બને, માલમિલ્કતમાં નહીં’.

Tumhe ca me, bhikkhave, āmisadāyādā bhaveyyātha no dhammadāyādā, tumhepi tena ādiyā bhaveyyātha:
ādiyā → ādissā (bj, sya-all, pts1ed) | ādiyā → ādissā (pts) | ādiyā → ādissā (cck: sī. syā. pī.) | tumhepi → tumhe pi (pts)
ધારોકે ભિક્ષુઓ, તમે માલમિલ્કતમાં મારા વારસદાર બનો, ધર્મમાં નહીં, તો બીજા લોકો તમને જોઇને કહે:
‘āmisadāyādā satthusāvakā viharanti, no dhammadāyādā’ti;
dhammadāyādāti → dhammadāyādā (bjt) | satthusāvakā → satthu sāvakā (th, pts) | dhammadāyādāti → dhammadāyādā ti (pts)
‘આ ગુરુના સાધકો માલમિલ્કતના વારસદાર હોય એમ રહે છે, ધર્મના વારસદાર તરીકે નહીં’.
ahampi tena ādiyo bhaveyyaṁ:
ādiyo → ādisso (bj, sya-all, pts) | ahampi → aham-pi (pts)
અને મને જોઇને કહેશે:
‘āmisadāyādā satthusāvakā viharanti, no dhammadāyādā’ti.
satthusāvakā → satthu sāvakā (th, pts) | dhammadāyādāti → dhammadāyādā ti (pts)
‘આ ગુરુના સાધકો માલમિલ્કતના વારસદાર હોય એમ રહે છે, ધર્મના વારસદાર તરીકે નહીં’.

Tumhe ca me, bhikkhave, dhammadāyādā bhaveyyātha, no āmisadāyādā, tumhepi tena na ādiyā bhaveyyātha:
ādiyā → ādissā (bj, sya-all, pts) | tumhepi → tumhe pi (pts)
ધારોકે ભિક્ષુઓ, તમે ધર્મમાં મારા વારસદાર બનો, માલમિલ્કતમાં નહીં, તો બીજા લોકો તમને જોઇને કહે:
‘dhammadāyādā satthusāvakā viharanti, no āmisadāyādā’ti;
satthusāvakā → satthu sāvakā (th, pts) | āmisadāyādāti → āmisadāyādā ti (pts)
‘આ ગુરુના સાધકો ધર્મના વારસદાર હોય એમ રહે છે, માલમિલ્કતના વારસદાર તરીકેનહીં’.
ahampi tena na ādiyo bhaveyyaṁ:
ādiyo → ādisso (bj, sya-all, pts) | ahampi → aham-pi (pts)
અને મને જોઇને કહેશે:
‘dhammadāyādā satthusāvakā viharanti, no āmisadāyādā’ti.
dhammadāyādā satthusāvakā → dhammādāyādā satthu sāvakā (sya-all) | āmisadāyādāti → āmisadāyādā ti (pts)
‘આ ગુરુના સાધકો ધર્મના વારસદાર હોય એમ રહે છે, માલમિલ્કતના વારસદાર તરીકે નહીં’.

Tasmātiha me, bhikkhave, dhammadāyādā bhavatha, mā āmisadāyādā.
tasmātiha → tasmā tiha (bjt)
“એટલા માટે ભિક્ષુઓ, ધર્મમાં મારા વારસહાર બનો, માલમિલ્કતમાં નહીં.
Atthi me tumhesu anukampā:મારામાં તમારા માટે એવી અનુકંપા છે: ‘kinti me sāvakā dhammadāyādā bhaveyyuṁ, no āmisadāyādā’ti.
dhammadāyādā → dhammādāyādā (sya-all) | āmisadāyādāti → āmisadāyādā ti (pts)
‘કઇ રીતે સાધકો ધર્મમાં મારા વારસદાર બને, માલમિલ્કતમાં નહીં’.

Idhāhaṁ, bhikkhave, bhuttāvī assaṁ pavārito paripuṇṇo pariyosito suhito yāvadattho;ઘારોકે, ભિક્ષુઓ, મેં ખાધું હોય અને પેટ ભરાઇ જવાથી સંતુષ્ટ થઇને ભોજન પતાવ્યું હોય; siyā ca me piṇḍapāto atirekadhammo chaḍḍanīyadhammo.
chaḍḍanīyadhammo → chaḍḍiyadhammo (bj, sya-all, pts) | chaḍḍanīyadhammo → chaḍḍiyadhammo (cck: sī. syā. pī.)
અને મારી પાસે ભિક્ષાન્ન વધ્યુ હોય જે ફેંકી દેવાનું હોય.
Atha dve bhikkhū āgaccheyyuṁ jighacchādubbalyaparetā.
jighacchādubbalya → jighacchādubballa (cck: sī. pī.) | jighacchādubbalyaparetā → jighacchādubbalya paretā (my)
અને બે સખત ભૂખને લીધે દુર્બળ થઇ ગયેલા ભિક્ષુઓ આવે.
Tyāhaṁ evaṁ vadeyyaṁ:એમને હું કહું: ‘ahaṁ khomhi, bhikkhave, bhuttāvī pavārito paripuṇṇo pariyosito suhito yāvadattho;
khomhi → kho mhi (pts)
ભિક્ષુઓ, મેં ખાધું છે અને પેટ ભરાઇ જવાથી સંતુષ્ટ થઇને ભોજન પતાવ્યું છે;
atthi ca me ayaṁ piṇḍapāto atirekadhammo chaḍḍanīyadhammo.
chaḍḍanīyadhammo → chaḍḍiyadhammo (bj, sya-all, pts)
અને મારી પાસે ભિક્ષાન્ન વધ્યું છે જે ફેંકી દેવાનું છે.
Sace ākaṅkhatha, bhuñjatha, no ce tumhe bhuñjissatha, idānāhaṁ appaharite vā chaḍḍessāmi, appāṇake vā udake opilāpessāmī’ti.
tumhe bhuñjissatha → sace tumhe na bhuñjissatha (bj, sya-all, pts1ed) | no ce → sace (bj, sya-all, pts) | tumhe → tumhe na (bj, sya-all, pts) | bhuñjissatha → sace tumhe na bhuñjissatha (cck: sī. syā. pī.)
જો ઇચ્છા હોય તો ખાઓ. જો તમે નહી ખાઓ તો હું એને વેરાન જગ્યામાં નાખી દઇશ અથવા જ્યાં કોઇ પણ જીવજંતુઓ ના હોય એવા પાણીમાં ફેંકી દઇશ’.

Tatrekassa bhikkhuno evamassa:
tatrekassa → tatthekassa (sya-all) | tatrekassa → tatr ekassa (pts) | evamassa → evam-assa (pts)
તો એક ભિક્ષુના મનમાં એવો વિચાર આવ્યો:
‘bhagavā kho bhuttāvī pavārito paripuṇṇo pariyosito suhito yāvadattho;‘ભગવંતે ખાધું છે અને પેટ ભરાઇ જવાથી સંતુષ્ટ થઇને ભોજન પતાવ્યું છે; atthi cāyaṁ bhagavato piṇḍapāto atirekadhammo chaḍḍanīyadhammo.
chaḍḍanīyadhammo → chaḍḍiyadhammo (bj, sya-all, pts)
અને એમની પાસે ભિક્ષાન્ન વધ્યું છે જે ફેંકી દેવાનું છે.
Sace mayaṁ na bhuñjissāma, idāni bhagavā appaharite vā chaḍḍessati, appāṇake vā udake opilāpessati.અમે જો નહીં ખાઇએ તો ભગવંત એને વેરાન જગ્યામાં નાખી દેશે અથવા જ્યાં કોઇ પણ જીવજંતુઓ ના હોય એવા પાણીમાં ફેંકી દેશે. Vuttaṁ kho panetaṁ bhagavatā:
panetaṁ → pan etaṁ (pts)
પણ ભગવંતે એવું પણ કહ્યું છે:
“dhammadāyādā me, bhikkhave, bhavatha, mā āmisadāyādā”ti.
āmisadāyādāti → āmisadāyādā ti (ms2005, pts)
“ભિક્ષુઓ, ધર્મમાં મારા વારસહાર બનો, માલમિલ્કતમાં નહીં”.
Āmisaññataraṁ kho panetaṁ, yadidaṁ piṇḍapāto.
panetaṁ → pan etaṁ (pts)
અને ભિક્ષાન્ન એક પ્રકારની માલમિલ્કત છે.
Yannūnāhaṁ imaṁ piṇḍapātaṁ abhuñjitvā imināva jighacchādubbalyena evaṁ imaṁ rattindivaṁ vītināmeyyan’ti.
rattindivaṁ → rattidivaṁ (mr) | imināva jighacchādubbalyena → iminā jighacchādubballena (pts) | rattindivaṁ → rattidivaṁ (cck: ka.) | yannūnāhaṁ → yaṁnūnāhaṁ (my) | jighacchādubbalyena → jighacchā dubbalyena (th) | yannūnāhaṁ → yan-nūnāhaṁ (pts) | vītināmeyyanti → vītināmeyyan-ti (pts)
કેમ હું આ ભિક્ષાન્ન ખાધા વગર ભૂખની દુર્બળતા સાથે આ દિવસ અને રાત વિતાવું’.
So taṁ piṇḍapātaṁ abhuñjitvā teneva jighacchādubbalyena evaṁ taṁ rattindivaṁ vītināmeyya.
teneva jighacchādubbalyena → ten eva jighacchādubballena (pts) | jighacchādubbalyena → jighacchā dubbalyena (th)
તો પછી એણે ભિક્ષાન્ન ખાધા વગર ભૂખની દુર્બળતા સાથે આ દિવસ અને રાત વિતાવી.

Atha dutiyassa bhikkhuno evamassa:
evamassa → evam-assa (pts)
બીજા ભિક્ષુના મનમાં એવો વિચાર આવ્યો:
‘bhagavā kho bhuttāvī pavārito paripuṇṇo pariyosito suhito yāvadattho;‘ભગવંતે ખાધું છે અને પેટ ભરાઇ જવાથી સંતુષ્ટ થઇને ભોજન પતાવ્યું છે; atthi cāyaṁ bhagavato piṇḍapāto atirekadhammo chaḍḍanīyadhammo.
chaḍḍanīyadhammo → chaḍḍiyadhammo (bj, sya-all, pts)
અને એમની પાસે ભિક્ષાન્ન વધ્યું છે જે ફેંકી દેવાનું છે.
Sace mayaṁ na bhuñjissāma, idāni bhagavā appaharite vā chaḍḍessati, appāṇake vā udake opilāpessati.અમે જો નહીં ખાઇએ તો ભગવંત એને વેરાન જગ્યામાં નાખી દેશે અથવા જ્યાં કોઇ પણ જીવજંતુઓ ના હોય એવા પાણીમાં ફેંકી દેશે. Yannūnāhaṁ imaṁ piṇḍapātaṁ bhuñjitvā jighacchādubbalyaṁ paṭivinodetvā evaṁ imaṁ rattindivaṁ vītināmeyyan’ti.
paṭivinodetvā → paṭivinetvā (bj, pts1ed) | jighacchādubbalyaṁ paṭivinodetvā → jighacchādubballaṁ paṭivinetvā (pts) | paṭivinodetvā → paṭivinetvā (cck: sī. syā. pī.) | yannūnāhaṁ → yaṁnūnāhaṁ (my) | jighacchādubbalyaṁ → jighacchā dubbalyaṁ (th) | yannūnāhaṁ → yan-nūnāhaṁ (pts) | vītināmeyyanti → vītināmeyyan-ti (pts)
કેમ હું આ ભિક્ષાન્ન ખાઇને ભૂખની દુર્બળતા દૂર કરીને આ દિવસ અને રાત વિતાવું’.
So taṁ piṇḍapātaṁ bhuñjitvā jighacchādubbalyaṁ paṭivinodetvā evaṁ taṁ rattindivaṁ vītināmeyya.
paṭivinodetvā → paṭivinetvā (bj) | taṁ → (bj) | jighacchādubbalyaṁ paṭivinodetvā → jighacchādubballaṁ paṭivinetvā (pts)
તો પછી એણે ભિક્ષાન્ન ખાઇને ભૂખની દુર્બળતા દૂર કરીને આ દિવસ અને રાત વિતાવી.

Kiñcāpi so, bhikkhave, bhikkhu taṁ piṇḍapātaṁ bhuñjitvā jighacchādubbalyaṁ paṭivinodetvā evaṁ taṁ rattindivaṁ vītināmeyya, atha kho asuyeva me purimo bhikkhu pujjataro ca pāsaṁsataro ca.
paṭivinodetvā → paṭivinetvā (bj) | jighacchādubbalyaṁ paṭivinodetvā → jighacchādubballaṁ paṭivinetvā (pts) | jighacchādubbalyaṁ → jighacchā dubbalyaṁ (th) | asuyeva → asu yeva (pts)
ભિક્ષુઓ, જોકે એ ભિક્ષુ ભિક્ષાન્ન ખાઇને ભૂખની દુર્બળતા દૂર કરીને આ દિવસ અને રાત વિતાવે, તો પણ મારા હિસાબે પહેલો ભિક્ષુ વધારે માનનીય અને પ્રસંશા યોગ્ય છે.
Taṁ kissa hetu?એ શેના માટે? Tañhi tassa, bhikkhave, bhikkhuno dīgharattaṁ appicchatāya santuṭṭhiyā sallekhāya subharatāya vīriyārambhāya saṁvattissati.
tañhi → taṁhi (bjt) | vīriyārambhāya → viriyārambhāya (bjt, th, pts) | tañhi → taṁ hi (pts)
ભિક્ષુઓ, એવું કરવાથી લાંબા સમય સુધી એ ભિક્ષુને થોડી ઈચ્છાઓ વાળો, સંતુષ્ટ, તપસ્વી, સભર, અને ઉદ્યમશીલ રહેવામાં સહાયતા મળશે.

Tasmātiha me, bhikkhave, dhammadāyādā bhavatha, mā āmisadāyādā.
me → (bj)
એટલા માટે ભિક્ષુઓ, ધર્મમાં મારા વારસહાર બનો, માલમિલ્કતમાં નહીં.
Atthi me tumhesu anukampā:મારામાં તમારા માટે એવી અનુકંપા છે: ‘kinti me sāvakā dhammadāyādā bhaveyyuṁ, no āmisadāyādā’”ti.
āmisadāyādāti → āmisadāyādā ti (pts)
‘કઇ રીતે સાધકો ધર્મમાં મારા વારસદાર બને, માલમિલ્કતમાં નહીં’”.

Idamavoca bhagavā.
idamavoca → idam-avoca (pts)
ભગવંતે એવુ કહ્યું.
Idaṁ vatvāna sugato uṭṭhāyāsanā vihāraṁ pāvisi.
vatvāna → vatvā (bj, pts1ed) | vatvāna → vatvā (sī. pī.) evamīdisesu ṭhānesu (cck note) | vatvāna → vatvā (sya-all: sī.) | uṭṭhāyāsanā → uṭṭhāy āsanā (pts)
એમ કહીને ભગવંત બેઠક પરથી ઉભા થઇને એમની કુટીમાં ગયા.

Tatra kho āyasmā sāriputto acirapakkantassa bhagavato bhikkhū āmantesi:ત્યારે ભગવંતના ગયાની થોડી વાર પછી આયુષ્યમાન સારિપુત્રએ ભિક્ષુઓને સંબોધિને કહ્યું: “āvuso bhikkhave”ti.
bhikkhaveti → bhikkhavoti (bj, sya-all) | bhikkhaveti āvusoti → bhikkhavo ti āvuso ti (pts)
“આદરણીય ભિક્ષુઓ!”

“Āvuso”ti kho te bhikkhū āyasmato sāriputtassa paccassosuṁ.
kho → (sya-all) | āvusoti → āvuso ti (pts)
“હા આદરણીય”, ભિક્ષુઓએ સારિપુત્રને જવાબ આપ્યો.
Āyasmā sāriputto etadavoca:
etadavoca → etad-avoca (pts)
આયુષ્યમાન સારિપુત્રએ એવું કહ્યું:

“Kittāvatā nu kho, āvuso, satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhanti, kittāvatā ca pana satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhantī”ti?
vivekamanusikkhantīti → vivekam-anusikkhantīti (pts)
“કઇ રીતે એકાંતમાં રહેતા ગુરૂના શિષ્ચો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા, અને કઇ રીતે શિષ્યો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે”?

“Dūratopi kho mayaṁ, āvuso, āgacchāma āyasmato sāriputtassa santike etassa bhāsitassa atthamaññātuṁ.
āgacchāma → āgaccheyyāma (bj, sya-all, pts) | dūratopi → dūrato pi (bjt, pts)
“આદરણીય, આ ભાષણનો અર્થ જાણવા માટે અમે ખુબ દૂરથી પણ સારિપુત્ર પાસે આવીશું.
Sādhu vatāyasmantaṁyeva sāriputtaṁ paṭibhātu etassa bhāsitassa attho;
vatāyasmantaṁyeva → vat āyasmantaṁ yeva (pts)
આદરણીય સારિપુત્ર પોતેજ આ વિષયની સ્પષ્ટતા કરે તો સારું.
āyasmato sāriputtassa sutvā bhikkhū dhāressantī”ti.જે પ્રમાણે આદરણીય સારિપુત્ર કહેશે એ જ પ્રમાણે ભિક્ષુઓ યાદ રાખશે.”

“Tena hāvuso, suṇātha, sādhukaṁ manasi karotha, bhāsissāmī”ti.
tena hāvuso → tenahāvuso (bjt, th) | manasi karotha → manasikarotha (th, pts) | hāvuso → h āvuso (pts)
“તો આદરણીયો, સાંભળો, અને સારી રીતે મનમા રાખો, હું કહું છું”.

“Evamāvuso”ti kho te bhikkhū āyasmato sāriputtassa paccassosuṁ.
evamāvusoti → evamāvuso ti (bjt) | evamāvusoti → evam-āvuso ti (pts)
“હા આદરણીય”, ભિક્ષુઓએ સારિપુત્રને જવાબ આપ્યો.
Āyasmā sāriputto etadavoca:
etadavoca → etad-avoca (pts)
આયુષ્યમાન સારિપુત્રએ એવું કહ્યું:

“Kittāvatā nu kho, āvuso, satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhanti?
kittāvatā nu kho → idh (pts)
“આદરણીયો, કઇ રીતે એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા?
Idhāvuso, satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhanti,અહીં આદરણીયો, એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા, yesañca dhammānaṁ satthā pahānamāha, te ca dhamme nappajahanti,
yesañca → yesañ-ca (pts) | pahānamāha → pahānam-āha (pts) | nappajahanti → na-ppajahanti (pts)
જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ નથી કરતા,
bāhulikā ca honti, sāthalikā, okkamane pubbaṅgamā, paviveke nikkhittadhurā.
bāhulikā → bāhullikā (sya-all) | sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (cck: syā.) | sāthilikā → sāthalikā (sya-all: sī.)
તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા હોય છે.
Tatrāvuso, therā bhikkhū tīhi ṭhānehi gārayhā bhavanti.
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં ત્રણ કારણોના આધારે વરિષ્ઠ ભિક્ષુ નિંદાપાત્ર છે.
‘Satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhantī’ti—‘એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા’— iminā paṭhamena ṭhānena therā bhikkhū gārayhā bhavanti.આ પહેલી રીતે વરિષ્ઠ ભિક્ષુ નિંદાપાત્ર છે. ‘Yesañca dhammānaṁ satthā pahānamāha te ca dhamme nappajahantī’ti—
yesañca → yesañ-ca (pts) | pahānamāha → pahānam-āha (pts) | nappajahantīti → na-ppajahantīti (pts)
‘જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ નથી કરતા’—
iminā dutiyena ṭhānena therā bhikkhū gārayhā bhavanti.આ બીજી રીતે વરિષ્ઠ ભિક્ષુ નિંદાપાત્ર છે. ‘Bāhulikā ca, sāthalikā, okkamane pubbaṅgamā, paviveke nikkhittadhurā’ti—
sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (th) | nikkhittadhurāti → nikkhittadhurā ti (pts)
‘તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા છે’—
iminā tatiyena ṭhānena therā bhikkhū gārayhā bhavanti.આ ત્રીજી રીતે વરિષ્ઠ ભિક્ષુ નિંદાપાત્ર છે. Therā, āvuso, bhikkhū imehi tīhi ṭhānehi gārayhā bhavanti.
āvuso → hāvuso (bj, sya-all) | + → h (pts)
આદરણીયો, વરિષ્ઠ ભિક્ષુ આમ ત્રણ રીતે નિંદાપાત્ર હોય છે.
Tatrāvuso, majjhimā bhikkhū …pe…
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં મધ્યમ ભિક્ષુ …
navā bhikkhū tīhi ṭhānehi gārayhā bhavanti.અને એ જ પ્રમાણે નવા ભિક્ષુ ત્રણ કારણોના આધારે નિંદાપાત્ર હોય છે. ‘Satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhantī’ti—‘એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા’— iminā paṭhamena ṭhānena navā bhikkhū gārayhā bhavanti.આ પહેલી રીતે નવા ભિક્ષુ નિંદાપાત્ર છે. ‘Yesañca dhammānaṁ satthā pahānamāha te ca dhamme nappajahantī’ti—
yesañca → yesañ-ca (pts) | pahānamāha → pahānam-āha (pts) | nappajahantīti → na-ppajahantīti (pts)
‘જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ નથી કરતા’—
iminā dutiyena ṭhānena navā bhikkhū gārayhā bhavanti.આ બીજી રીતે નવા ભિક્ષુ નિંદાપાત્ર છે. ‘Bāhulikā ca honti, sāthalikā, okkamane pubbaṅgamā, paviveke nikkhittadhurā’ti—
honti → (bj, pts) | sāthalikā → sāthalikā ca (bj) | honti sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (th) | nikkhittadhurāti → nikkhittadhurā ti (pts)
‘તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા હોય છે’—
iminā tatiyena ṭhānena navā bhikkhū gārayhā bhavanti.આ ત્રીજી રીતે નવા ભિક્ષુ નિંદાપાત્ર છે. Navā, āvuso, bhikkhū imehi tīhi ṭhānehi gārayhā bhavanti.
āvuso → hāvuso (bj, sya-all) | + → h (pts)
આદરણીયો, નવા ભિક્ષુ આમ ત્રણ રીતે નિંદાપાત્ર હોય છે.
Ettāvatā kho, āvuso, satthu pavivittassa viharato sāvakā vivekaṁ nānusikkhanti.
kho āvuso → (bj)
આમ આદરણીયો, એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા નથી ગ્રહણ કરતા એવું કહેવાય.

Kittāvatā ca panāvuso, satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhanti?
panāvuso → pana (pts)
કઇ રીતે એકાંતમાં રહેતા ગુરૂના શિષ્ચો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે?
Idhāvuso, satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhanti—
idhāvuso → idh āvuso (pts) | vivekamanusikkhanti → vivekam-anusikkhanti (pts)
અહીં આદરણીયો, એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે—
yesañca dhammānaṁ satthā pahānamāha te ca dhamme pajahanti;
yesañca → yesañ-ca (pts) | pahānamāha → pahānam-āha (pts)
‘જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ કરે છે’—
na ca bāhulikā honti, na sāthalikā okkamane nikkhittadhurā paviveke pubbaṅgamā.
sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (th)
તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા નથી હોતા.
Tatrāvuso, therā bhikkhū tīhi ṭhānehi pāsaṁsā bhavanti.
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં ત્રણ કારણોના આધારે વરિષ્ઠ ભિક્ષુ વખાણ કરવા લાયક છે.
‘Satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhantī’ti—
vivekamanusikkhantīti → vivekam-anusikkhantīti (pts)
‘એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે’—
iminā paṭhamena ṭhānena therā bhikkhū pāsaṁsā bhavanti.આ પહેલી રીતે વરિષ્ઠ ભિક્ષુ વખાણ કરવા લાયક છે. ‘Yesañca dhammānaṁ satthā pahānamāha te ca dhamme pajahantī’ti—
yesañca → yesañ-ca (pts) | pahānamāha → pahānam-āha (pts)
‘જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ કરે છે’—
iminā dutiyena ṭhānena therā bhikkhū pāsaṁsā bhavanti.આ બીજી રીતે વરિષ્ઠ ભિક્ષુ વખાણ કરવા લાયક છે. ‘Na ca bāhulikā, na sāthalikā okkamane nikkhittadhurā paviveke pubbaṅgamā’ti—
sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (th) | pubbaṅgamāti → pubbaṅgamā ti (pts)
તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા નથી’—
iminā tatiyena ṭhānena therā bhikkhū pāsaṁsā bhavanti.આ ત્રીજી રીતે વરિષ્ઠ ભિક્ષુ વખાણ કરવા લાયક છે. Therā, āvuso, bhikkhū imehi tīhi ṭhānehi pāsaṁsā bhavanti.
āvuso → hāvuso (bj, sya-all) | + → h (pts)
આદરણીયો, વરિષ્ઠ ભિક્ષુ આમ ત્રણ રીતે વખાણ કરવા લાયક છે.
Tatrāvuso, majjhimā bhikkhū …pe…
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં મધ્યમ ભિક્ષુ …
navā bhikkhū tīhi ṭhānehi pāsaṁsā bhavanti.નવા ભિક્ષુ ત્રણ કારણોના આધારે વખાણ કરવા લાયક છે. ‘Satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhantī’ti—‘એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે’— iminā paṭhamena ṭhānena navā bhikkhū pāsaṁsā bhavanti.આ પહેલી રીતે નવા ભિક્ષુ વખાણ કરવા લાયક છે. ‘Yesañca dhammānaṁ satthā pahānamāha te ca dhamme pajahantī’ti—
yesañca → yesañ-ca (pts)
‘જે વસ્તુઓનો ગુરૂએ ત્ચાગ કરવાનો કહ્યો હોય એનો ત્યાગ કરે છે’—
iminā dutiyena ṭhānena navā bhikkhū pāsaṁsā bhavanti.આ બીજી રીતે નવા ભિક્ષુ વખાણ કરવા લાયક છે. ‘Na ca bāhulikā, na sāthalikā okkamane nikkhittadhurā paviveke pubbaṅgamā’ti—
sāthalikā → sāthilikā (sya-all) | bāhulikā → bāhullikā (th) | pubbaṅgamāti → pubbaṅgamā ti (pts)
તેઓ આળસુ, બેદરકાર, પાછળ રહી જવામાં પહેલા, અને એકાંતવાસની અવગણના કરનારા નથી’—
iminā tatiyena ṭhānena navā bhikkhū pāsaṁsā bhavanti.આ ત્રીજી રીતે નવા ભિક્ષુ વખાણ કરવા લાયક છે. Navā, āvuso, bhikkhū imehi tīhi ṭhānehi pāsaṁsā bhavanti.
āvuso → hāvuso (bj, sya-all) | + → h (pts)
આદરણીયો, નવા ભિક્ષુ આમ ત્રણ રીતે વખાણ કરવા લાયક છે.
Ettāvatā kho, āvuso, satthu pavivittassa viharato sāvakā vivekamanusikkhanti.આમ આદરણીયો, એકાંતમાં રહેતા ગુરૂના શિષ્યો એકાંતવાસની શિક્ષા ગ્રહણ કરે છે એવું કહેવાય.

Tatrāvuso, lobho ca pāpako doso ca pāpako.
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં લોભ અને દ્વેષ ખરાબ વસ્તુઓ કહેવાય.
Lobhassa ca pahānāya dosassa ca pahānāya atthi majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattati.લોભ અને દ્વેષના ત્યાગ માટે દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે. Katamā ca sā, āvuso, majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattati?અને આદરણીયો, એ કેવો દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે? Ayameva ariyo aṭṭhaṅgiko maggo, seyyathidaṁ—
seyyathidaṁ → seyyathīdaṁ (bj, sya-all, pts1ed) | seyyathidaṁ → seyyathīdaṁ (cck: sī. syā. pī.) | ayameva → ayam-eva (pts)
આ એ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—
sammādiṭṭhi sammāsaṅkappo sammāvācā sammākammanto sammāājīvo sammāvāyāmo sammāsati sammāsamādhi.સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કાર્યો, સમ્યક્ આજીવિકા, સમ્યક્ ઉદ્યમ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ સમાધિ. Ayaṁ kho sā, āvuso, majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattati.
ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya → (pts)
આદરણીયો, આ જ એ દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે.

Tatrāvuso, kodho ca pāpako upanāho ca pāpako …pe…
tatrāvuso → tatr āvuso (pts)
આ બાબતમાં ક્રોધ અને રોષ ખરાબ વસ્તુઓ કહેવાય …
makkho ca pāpako paḷāso ca pāpako,
paḷāso → palāso (bj)
તુચ્છકાર અને ક્રૂરતા ખરાબ વસ્તુઓ કહેવાય,
issā ca pāpikā maccherañca pāpakaṁ,
maccherañca → maccherañ-ca (pts)
ઇર્ષા અને કંજૂસાઇ ખરાબ વસ્તુઓ કહેવાય,
māyā ca pāpikā sāṭheyyañca pāpakaṁ,
sāṭheyyañca → sāṭheyyaṁ ca (th) | sāṭheyyañca → sāṭheyyañ-ca (pts)
છળ અને કપટ ખરાબ વસ્તુઓ કહેવાય.
thambho ca pāpako sārambho ca pāpako,જડતા અને હિંસા ખરાબ વસ્તુઓ કહેવાય. māno ca pāpako atimāno ca pāpako,અભિમાન અને ઘમંડ ખરાબ વસ્તુઓ કહેવાય, mado ca pāpako pamādo ca pāpako.મદ અને પ્રમાદ ખરાબ વસ્તુઓ કહેવાય, Madassa ca pahānāya pamādassa ca pahānāya atthi majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattati.
ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya → (pts)
મદ અને પ્રમાદના ત્યાગ માટે દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે.
Katamā ca sā, āvuso, majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattati?
sā → (bj) | ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya → (pts)
અને આદરણીયો, એ કેવો દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે?
Ayameva ariyo aṭṭhaṅgiko maggo, seyyathidaṁ—
seyyathidaṁ → seyyathīdaṁ (th, pts) | ayameva → ayam-eva (pts)
આ એ આર્ય અષ્ટાંગ માર્ગ જ છે—
sammādiṭṭhi sammāsaṅkappo sammāvācā sammākammanto sammāājīvo sammāvāyāmo sammāsati sammāsamādhi.સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાણી, સમ્યક્ કાર્યો, સમ્યક્ આજીવિકા, સમ્યક્ ઉદ્યમ, સમ્યક્ સ્મૃતિ, સમ્યક્ સમાધિ. Ayaṁ kho sā, āvuso, majjhimā paṭipadā cakkhukaraṇī ñāṇakaraṇī upasamāya abhiññāya sambodhāya nibbānāya saṁvattatī”ti.આદરણીયો, આ જ એ દૃષ્ટિ અને જ્ઞાન ઉત્પન્ન કરનારો મધ્યમ માર્ગ છે જે શાંતિ, દિવ્યજ્ઞાન, સંબુદ્ધિ, અને નિર્વાણ તરફ લઇ જનારો છે”.

Idamavocāyasmā sāriputto.
idamavocāyasmā → idamavoca āyasmā (bj, sya-all, pts) | idamavocāyasmā → idam-avoca āyasmā (pts)
સારિપુત્રએ એવું કહ્યું.
Attamanā te bhikkhū āyasmato sāriputtassa bhāsitaṁ abhinandunti.
abhinandunti → abhinandun ti (pts)
એ ભિક્ષુઓ સારિપુત્રના વચનોથી સંતુષ્ટ અને આનંદિત થયા.

Dhammadāyādasuttaṁ niṭṭhitaṁ tatiyaṁ.ધર્મના વારસદાર સૂત્રની સમાપ્તિ.

Principles · Rationale · Glossary · 6 Pali editions
MP3: Pali


Translations: English · Русский · Deutsch · ગુજરાતી · हिन्दी · Italiano · Polski · Српски · தமிழ் · ไทย