Sabbāsavasutta
Sabbāsavasutta → sabbāsavasaṁvarasuttaṁ (sya-all)સર્વઆસવસૂત્ર
Evaṁ me sutaṁ—
me → evamme (bj: syā, PTS) | evaṁ me → evam-me (pts)એવું મેં સાંભળ્યું—
ekaṁ samayaṁ bhagavā sāvatthiyaṁ viharati jetavane anāthapiṇḍikassa ārāme.એક વખત ભગવંત શ્રાવસ્તિની પાસે અનાથપિંડિકાના જેતવનમાં વિહા૨ કરી રહ્યા હતા.
Tatra kho bhagavā bhikkhū āmantesi:ત્યાં ભગવંતે ભિક્ષુઓને સંબોધિને કહ્યું:
“bhikkhavo”ti.
bhikkhavoti → bhikkhavo ti (pts)“ભિક્ષુઓ!”
“Bhadante”ti te bhikkhū bhagavato paccassosuṁ.
bhadanteti → bhadante ti (pts)“ભદન્ત!”, ભિક્ષુઓએ જવાબ આપ્યો.
Bhagavā etadavoca:
etadavoca → etad-avoca (pts)ભગવંતે એવું કહ્યું:
“sabbāsavasaṁvarapariyāyaṁ vo, bhikkhave, desessāmi.
desessāmi → desissāmi (bj, sya-all) | desissāmi → desessā (bj: sīmu9)“હું તમને બધી અશુદ્ધિઓના સંયમની શિક્ષા આપું છું.
Taṁ suṇātha, sādhukaṁ manasi karotha, bhāsissāmī”ti.
manasi karotha → manasikarotha (bjt, th)એને સાંભળો, અને સારી રીતે મનમા રાખો, હું કહું છું”.
“Evaṁ, bhante”ti kho te bhikkhū bhagavato paccassosuṁ.
evaṁ bhanteti → evambhanteti (th) | evaṁ bhanteti → evam-bhante ti (pts)“હા, ભન્તે” ભિક્ષુઓએ ભગવંતને જવાબ આપ્યો.
Bhagavā etadavoca:ભગવંતે એવું કહ્યું:
“Jānato ahaṁ, bhikkhave, passato āsavānaṁ khayaṁ vadāmi, no ajānato no apassato.“અશુદ્ધિઓનો નાશ જેણે જાણ્યું છે અને જોયું છે એને માટે છે, જેણે ના જાણ્યું હોય અને ના જોયું હોય એના માટે નથી.
Kiñca, bhikkhave, jānato kiñca passato āsavānaṁ khayaṁ vadāmi?
kiñca → kiṁ (bj, sya-all, pts) | khayaṁ vadāmi → khayo hoti (bj, sya-all, pts) | kiṁ → kiñca (bj: machasaṁ) | hoti → khayaṁ vadāmi (bj: machasaṁ) | kiñca → kiñ-ca (pts)ભિક્ષુઓ, શું જાણવાથી અને જોવાથી અશુદ્ધિઓના નાશની વાત કરું છું?
Yoniso ca manasikāraṁ ayoniso ca manasikāraṁ.
manasikāraṁ → manasikaro (bj: katthaci)યોગ્ય ધ્યાન અને અયોગ્ય ધ્યાન.
Ayoniso, bhikkhave, manasikaroto anuppannā ceva āsavā uppajjanti, uppannā ca āsavā pavaḍḍhanti;
ceva → eva (pts)અયોગ્ય ધ્યાન આપવાથી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓનો વધારો થાય છે;
yoniso ca kho, bhikkhave, manasikaroto anuppannā ceva āsavā na uppajjanti, uppannā ca āsavā pahīyanti.
kho → (sya-all, pts) | pahīyanti → pahiyyanti (sya-all) | yoniso → yoniso ca bhikkhave (bj: syā) | pahīyanti → pahiyyanti (bj: syā) | ceva → eva (pts)યોગ્ય ધ્યાન આપવાથી અશુદ્ધિઓ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓનો ત્યાગ થાય છે;
Atthi, bhikkhave, āsavā dassanā pahātabbā, atthi āsavā saṁvarā pahātabbā, atthi āsavā paṭisevanā pahātabbā, atthi āsavā adhivāsanā pahātabbā, atthi āsavā parivajjanā pahātabbā, atthi āsavā vinodanā pahātabbā, atthi āsavā bhāvanā pahātabbā.ભિક્ષુઓ, અમુક અશુદ્ધિઓનો જોઇને ત્યાગ કરવો જોઇએ, અમુકનો સંયમ દ્વારા, અમુકનો વપરાશ કરીને, અમુકનો સહન કરીને, અમુકનો ટાળીને, અમુકનો નિકાલ કરીને, અને અમુક અશુદ્ધિઓનો વિકાસ કરીને ત્યાગ કરવો જોઇએ.
1. Dassanāpahātabbaāsava૧. જોઇને ત્યાગ કરવાની અશુદ્ધિઓ
Katame ca, bhikkhave, āsavā dassanā pahātabbā?ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો જોઇને ત્યાગ કરવો જોઇએ?
Idha, bhikkhave, assutavā puthujjano ariyānaṁ adassāvī ariyadhammassa akovido ariyadhamme avinīto, sappurisānaṁ adassāvī sappurisadhammassa akovido sappurisadhamme avinīto—“અહીં, ભિક્ષુઓ, એક અજ્ઞાની સામાન્ય માણસ જેણે આર્યોના દર્શન નથી કર્યા, જે આર્યધર્મથી અજાણ છે, જે આર્યધર્મમાં અશિક્ષિત છે, જેણે સજ્જનોના દર્શન નથી કર્યા, સજ્જનોના ધર્મથી અજાણ છે અને સજ્જનોના ધર્મમાં અશિક્ષિત છે—
manasikaraṇīye dhamme nappajānāti, amanasikaraṇīye dhamme nappajānāti.
nappajānāti → na-ppajānāti (pts)તેને કઇ વસ્તુઓ પર ધ્યાન આપવુ જોઇએ અને કઇ વસ્તુઓ પર ધ્યાન ના આપવુ જોઇએ એની સમજ઼ નથી.
So manasikaraṇīye dhamme appajānanto amanasikaraṇīye dhamme appajānanto, ye dhammā na manasikaraṇīyā, te dhamme manasi karoti, ye dhammā manasikaraṇīyā te dhamme na manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)એને લીધે એ જે વસ્તુઓ પર યોગ્ય ધ્યાન આપવુ જોઇએ તેના પર ધ્યાન નથી આપતો અને જે વસ્તુ પર ધ્યાન ના આપવુ જોઇએ એનાપર અયોગ્ય ધ્યાન આપે છે.
Katame ca, bhikkhave, dhammā na manasikaraṇīyā ye dhamme manasi karoti?
manasi karoti → manasikaroti (th, pts)અને ભિક્ષુઓ, કઇ વસ્તુઓ ધ્યાન આપવા માટે અયોગ્ય છે જેના પર એ ધ્યાન આપે છે?
Yassa, bhikkhave, dhamme manasikaroto anuppanno vā kāmāsavo uppajjati, uppanno vā kāmāsavo pavaḍḍhati;
manasikaroto → manasi karoto (bjt) | yassa → y-assa (pts)એવી વસ્તુઓ જેના પર ધ્યાન આપવાથી કામવાસનાની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી કામવાસનાની અશુદ્ધિનો વધારો થાય છે;
anuppanno vā bhavāsavo uppajjati, uppanno vā bhavāsavo pavaḍḍhati;અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિનો વધારો થાય છે;
anuppanno vā avijjāsavo uppajjati, uppanno vā avijjāsavo pavaḍḍhati—અજ્ઞાનની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અજ્ઞાનની અશુદ્ધિનો વધારો થાય છે;
ime dhammā na manasikaraṇīyā ye dhamme manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)આવી વસ્તુઓ જે ધ્યાન આપવા માટે અયોગ્ય છે તેના પર ધ્યાન આપે છે.
Katame ca, bhikkhave, dhammā manasikaraṇīyā ye dhamme na manasi karoti?
manasi karoti → manasikaroti (th, pts)અને ભિક્ષુઓ, કઇ વસ્તુઓ ધ્યાન આપવા માટે યોગ્ય છે જેના પર એ ધ્યાન નથી આપતો?
Yassa, bhikkhave, dhamme manasikaroto anuppanno vā kāmāsavo na uppajjati, uppanno vā kāmāsavo pahīyati;
pahīyati → pahiyyati (sya-all) | pahīyati → pahiyyati (bj: syā) | manasikaroto → manasi karoto (bjt) | yassa → y-assa (pts)એવી વસ્તુઓ જેના પર યોગ્ય ધ્યાન આપવાથી કામવાસનાની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી કામવાસનાની અશુદ્ધિનો ઘટાડો થાય છે;
anuppanno vā bhavāsavo na uppajjati, uppanno vā bhavāsavo pahīyati;
pahīyati → pahiyyati (sya-all)અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિનો નિકાલ થાય છે;
anuppanno vā avijjāsavo na uppajjati, uppanno vā avijjāsavo pahīyati—
pahīyati → pahiyyati (sya-all)અજ્ઞાનની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અજ્ઞાનની અશુદ્ધિનો ઘટાડો થાય છે—
ime dhammā manasikaraṇīyā ye dhamme na manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)આવી વસ્તુઓ જે ધ્યાન આપવા માટે યોગ્ય છે તેના પર ધ્યાન નથી આપતો.
Tassa amanasikaraṇīyānaṁ dhammānaṁ manasikārā manasikaraṇīyānaṁ dhammānaṁ amanasikārā anuppannā ceva āsavā uppajjanti uppannā ca āsavā pavaḍḍhanti.
ceva → eva (pts)ધ્યાન આપવા માટે અયોગ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાથી અને ધ્યાન આપવા માટે યોગ્ય વસ્તુઓ પર ધ્યાન ના આપવાથી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓનો વધારો થાય છે.
So evaṁ ayoniso manasi karoti:
manasi karoti → manasikaroti (th, pts)આ રીતે એ અયોગ્ય ધ્યાન આપે છે:
‘ahosiṁ nu kho ahaṁ atītamaddhānaṁ? Na nu kho ahosiṁ atītamaddhānaṁ? Kiṁ nu kho ahosiṁ atītamaddhānaṁ? Kathaṁ nu kho ahosiṁ atītamaddhānaṁ? Kiṁ hutvā kiṁ ahosiṁ nu kho ahaṁ atītamaddhānaṁ?
kiṁ nu → kinnu (bjt) | kathaṁ nu → kathannu (bjt) | ahosiṁ nu → ahosin-nu (pts) | atītamaddhānaṁ → atītam-addhānaṁ (pts) | atītamaddhānaṁ kiṁ nu → atītam-addhānaṁ kin-nu (pts) | kathaṁ nu → kathan-nu (pts)‘ભૂતકાળમાં હું હતો? ભૂતકાળમાં હું ન હતો? ભૂતકાળમાં હું શું હતો? ભૂતકાળમાં હું કેવો હતો? અતીતમાં હું કઇ રીતે થઇને ભૂતકાળમાં એવો થયો?
Bhavissāmi nu kho ahaṁ anāgatamaddhānaṁ? Na nu kho bhavissāmi anāgatamaddhānaṁ? Kiṁ nu kho bhavissāmi anāgatamaddhānaṁ? Kathaṁ nu kho bhavissāmi anāgatamaddhānaṁ? Kiṁ hutvā kiṁ bhavissāmi nu kho ahaṁ anāgatamaddhānan’ti?
anāgatamaddhānanti → anāgatamaddhānaṁ (bj: katthaci) | kiṁ nu → kinnu (bjt) | kathaṁ nu → kathannu (bjt) | anāgatamaddhānaṁ → anāgatam-addhānaṁ (pts) | anāgatamaddhānaṁ kiṁ nu → anāgatam-addhānaṁ kin-nu (pts) | anāgatamaddhānaṁ kathaṁ nu → anāgatam-addhānaṁ kathan-nu (pts) | anāgatamaddhānanti → anāgatam-addhānan-ti (pts)હું ભવિષ્યમાં હોઇશ? હું ભવિષ્યમાં નહીં હોઉ? હું ભવિષ્યમાં શું હોઇશ? કઇ રીતે થઇને હું ભવિષ્યમાં કેવો થઇશ?
Etarahi vā paccuppannamaddhānaṁ ajjhattaṁ kathaṅkathī hoti:
paccuppannamaddhānaṁ → paccuppannamaddhānaṁ ārabbha (sya-all) | paccuppannaṁ → paccuppannamaddhānaṁ (bj: machasaṁ) | paccuppannamaddhānaṁ → paccuppannamaddhānaṁ ārabbha (cck: syā.) | kathaṅkathī → kathaṁkathī (my, bjt, th, ms2005, pts) | paccuppannamaddhānaṁ → paccuppannaṁ addhānaṁ (bjt) | paccuppannamaddhānaṁ → paccuppannam-addhānaṁ (pts)અથવા એ આંતરિક રૂપે વર્તમાન વિષે વ્યાકુળ હોય છે:
‘ahaṁ nu khosmi? No nu khosmi? Kiṁ nu khosmi? Kathaṁ nu khosmi? Ayaṁ nu kho satto kuto āgato? So kuhiṁ gāmī bhavissatī’ti?
kiṁ nu → kinnu (bjt) | ahaṁ nu khosmi → ahan-nu kho smi (pts) | khosmi kiṁ nu khosmi kathaṁ nu khosmi → kho smi kin-nu kho smi kathan-nu kho smi (pts) | kuhiṁ gāmī → kuhiṁgāmī (pts)હું છું? હું નથી? હું શું છું? હું કેવો છું? આ જીવ ક્યાંથી આવ્યો છે? આ જીવ ભવિષ્યમાં ક્યાં જશે?
Tassa evaṁ ayoniso manasikaroto channaṁ diṭṭhīnaṁ aññatarā diṭṭhi uppajjati.
assa → vāssa (bj, sya-all, pts1ed) | manasikaroto → manasi karoto (bjt)જે આમ અયોગ્ય રીતે ધ્યાન આપે છે એનામાં નીચેની છ માંથી એક માન્યતા ઉત્પન્ન થાય છે.
‘Atthi me attā’ti vā assa saccato thetato diṭṭhi uppajjati;
vā assa → vāssa (bj, sya-all) | assa → ssa (pts) | assa → vāssa (cck: sī. syā. pī.) | attāti → attā ti (pts)‘મારામાં આત્મા છે’ એવી માન્યતા સત્ય તરીકે સ્થાપિત થાય છે;
‘natthi me attā’ti vā assa saccato thetato diṭṭhi uppajjati;
vā assa → vāssa (bj, sya-all) | assa → ssa (pts) | natthi → na-tthi (pts) | attāti → attā ti (pts)‘મારામાં આત્મા નથી’ એવી માન્યતા સત્ય તરીકે સ્થાપિત થાય છે;
‘attanāva attānaṁ sañjānāmī’ti vā assa saccato thetato diṭṭhi uppajjati;
vā assa → vāssa (bj, sya-all) | assa → ssa (pts) | attanāva → attanā va (pts)‘આત્માથી જ આત્માને જાણું છું’ એવી માન્યતા સત્ય તરીકે સ્થાપિત થાય છે;
‘attanāva anattānaṁ sañjānāmī’ti vā assa saccato thetato diṭṭhi uppajjati;
vā assa → vāssa (bj, sya-all) | assa → ssa (pts) | attanāva → attanā va (pts)‘આત્માથી જ અનાત્માને જાણું છું’ એવી માન્યતા સત્ય તરીકે સ્થાપિત થાય છે;
‘anattanāva attānaṁ sañjānāmī’ti vā assa saccato thetato diṭṭhi uppajjati;
vā assa → vāssa (bj, sya-all) | assa → ssa (pts) | anattanāva → anattanā va (pts)‘અનાત્માથી જ આત્માને જાણું છું’ એવી માન્યતા સત્ય તરીકે સ્થાપિત થાય છે;
atha vā panassa evaṁ diṭṭhi hoti:
panassa → pan assa (pts)અથવા એનામાં એવી માન્યતા હોય છે:
‘yo me ayaṁ attā vado vedeyyo tatra tatra kalyāṇapāpakānaṁ kammānaṁ vipākaṁ paṭisaṁvedeti so kho pana me ayaṁ attā nicco dhuvo sassato avipariṇāmadhammo sassatisamaṁ tatheva ṭhassatī’ti.
attā vado → attāva (sya-all) | yo → so (bj: katthaci) | vedeyyo → attāva vedeyyo (bj: syā) | kalyāṇapāpakānaṁ → kalyāṇa pāpakānaṁ (th) | tatheva → tath eva (pts)‘આ મારો આત્મા જ છે જે બોલે છે, લાગણીઓ અનુભવે છે, અને જ્યાં ત્યાં સારા અને ખરાબ કર્મોના પરિણામ ભોગવે છે. આ આત્મા નિત્ય, અનંત, શાશ્વત, અપરિવર્તનિય છે, અને એ હંમેશા સદાકાળ રેહશે.’
Idaṁ vuccati, bhikkhave, diṭṭhigataṁ diṭṭhigahanaṁ diṭṭhikantāraṁ diṭṭhivisūkaṁ diṭṭhivipphanditaṁ diṭṭhisaṁyojanaṁ.
diṭṭhikantāraṁ → diṭṭhikantāro (bj) | diṭṭhigahanaṁ diṭṭhikantāraṁ → diṭṭhigahaṇaṁ diṭṭhikantāro (sya-all) | diṭṭhigahanaṁ → diṭṭhigahaṇaṁ (bj: syā) | diṭṭhikantāro → diṭṭhikantāraṁ (bj: sī.væa, PTS)ભિક્ષુઓ, આને ખોટી માન્યતાઓ, માન્યતાઓનું જંગલ, માન્યતાઓનું અરણ્ય, માન્યતાઓની વિકૃતિ, માન્યતાઓની ચંચળતા, માન્યતાઓનું બંધન કેહવાય છે.
Diṭṭhisaṁyojanasaṁyutto, bhikkhave, assutavā puthujjano na parimuccati jātiyā jarāya maraṇena sokehi paridevehi dukkhehi domanassehi upāyāsehi;
jarāya maraṇena → jarāmaraṇena (bj, pts) | jarāmaraṇena → jarāya maraṇena (bj: machasaṁ, syā) | upāyāsehi → sokaparidevadukkhadomanassupāyāsehi (bj: syā) | sokaparidevadukkhadomanassupāyāsehi → sīhaḷa sokehi …pe… upāyāsehi (sya-all note)ભિક્ષુઓ, માન્યતાઓના બંધનથી બંધાયેલ, અજ્ઞાની સામાન્ય માણસ, જન્મ, વૃદ્ધતા, મરણ, શોક, વિલાપ, દુઃખ, દર્દ, અને હતાશાથી મુક્ત નથી.
‘na parimuccati dukkhasmā’ti vadāmi.
dukkhasmāti → dukkhasmā ti (pts)‘એ દુઃખથી મુક્ત નથી થયો’, કહું છું.
Sutavā ca kho, bhikkhave, ariyasāvako—ભિક્ષુઓ, સારી રીતે શિખેલો આર્યશિષ્ય—
ariyānaṁ dassāvī ariyadhammassa kovido ariyadhamme suvinīto, sappurisānaṁ dassāvī sappurisadhammassa kovido sappurisadhamme suvinīto—જેણે આર્યોના દર્શન કર્યા છે, જે આર્યધર્મથી સબુધ છે અને આર્યધર્મમાં શિક્ષિત છે, જેણે સજ્જનોના દર્શન કર્યા છે, જે સજ્જનોના ધર્મથી સબુધ છે અને સજ્જનોના ધર્મમાં શિક્ષિત છે—
manasikaraṇīye dhamme pajānāti amanasikaraṇīye dhamme pajānāti.તેને કઇ વસ્તુ ધ્યાન આપવા માટે યોગ્ય છે અને કઇ વસ્તુ ધ્યાન આપવા માટે અયોગ્ય છે તેની સમજ઼ હોય છે.
So manasikaraṇīye dhamme pajānanto amanasikaraṇīye dhamme pajānanto ye dhammā na manasikaraṇīyā te dhamme na manasi karoti, ye dhammā manasikaraṇīyā te dhamme manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)એટલે એ જે વસ્તુ ધ્યાન આપવા માટે યોગ્ય છે એના પર ધ્યાન આપે છે અને જે વસ્તુ ધ્યાન આપવા માટે અયોગ્ય છે એના પર ધ્યાન નથી આપતો.
Katame ca, bhikkhave, dhammā na manasikaraṇīyā ye dhamme na manasi karoti?
manasi karoti → manasikaroti (th, pts)અને ભિક્ષુઓ, કઇ વસ્તુઓ ધ્યાન આપવા માટે અયોગ્ય છે જેના પર એ ધ્યાન નથી આપતો?
Yassa, bhikkhave, dhamme manasikaroto anuppanno vā kāmāsavo uppajjati, uppanno vā kāmāsavo pavaḍḍhati;
manasikaroto → manasi karoto (bjt) | yassa → y-assa (pts)એવી વસ્તુઓ જેના પર ધ્યાન આપવાથી કામવાસનાની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી કામવાસનાની અશુદ્ધિનો વધારો થાય છે;
anuppanno vā bhavāsavo uppajjati, uppanno vā bhavāsavo pavaḍḍhati;
bhavāsavo → uppajjati, uppanno vā bhavāsavo pavaḍḍhati, anuppanno vā (bj: machasaṁ, syā)અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિનો વધારો થાય છે;
anuppanno vā avijjāsavo uppajjati, uppanno vā avijjāsavo pavaḍḍhati—અજ્ઞાનની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અજ્ઞાનની અશુદ્ધિનો વધારો થાય છે—
ime dhammā na manasikaraṇīyā, ye dhamme na manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)આવી વસ્તુઓ જે ધ્યાન આપવા માટે અયોગ્ય છે તેના પર ધ્યાન નથી આપતો.
Katame ca, bhikkhave, dhammā manasikaraṇīyā ye dhamme manasi karoti?
manasi karoti → manasikaroti (th, pts)અને ભિક્ષુઓ, કઇ વસ્તુઓ ધ્યાન આપવા માટે યોગ્ય છે જેના પર એ ધ્યાન આપે છે?
Yassa, bhikkhave, dhamme manasikaroto anuppanno vā kāmāsavo na uppajjati, uppanno vā kāmāsavo pahīyati;
pahīyati → pahiyyati (sya-all) | manasikaroto → manasi karoto (bjt) | yassa → y-assa (pts)એવી વસ્તુઓ જેના પર યોગ્ય ધ્યાન આપવાથી કામવાસનાની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી કામવાસનાની અશુદ્ધિનો નિકાલ થાય છે;
anuppanno vā bhavāsavo na uppajjati, uppanno vā bhavāsavo pahīyati;
pahīyati → pahiyyati (sya-all) | bhavāsavo → na uppajjati, uppanno vā bhavāsavo pahīyati, anuppanno vā (bj: machasaṁ, syā)અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અસ્તિત્વની ઇચ્છાની અશુદ્ધિનો નિકાલ થાય છે;
anuppanno vā avijjāsavo na uppajjati, uppanno vā avijjāsavo pahīyati—
pahīyati → pahiyyati (sya-all)અજ્ઞાનની અશુદ્ધિ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અજ્ઞાનની અશુદ્ધિનો નિકાલ થાય છે—
ime dhammā manasikaraṇīyā ye dhamme manasi karoti.
manasi karoti → manasikaroti (th, pts)આવી વસ્તુઓ જે ધ્યાન આપવા માટે યોગ્ય છે તેના પર ધ્યાન આપે છે.
Tassa amanasikaraṇīyānaṁ dhammānaṁ amanasikārā manasikaraṇīyānaṁ dhammānaṁ manasikārā anuppannā ceva āsavā na uppajjanti, uppannā ca āsavā pahīyanti.
pahīyanti → pahiyyanti (sya-all) | ceva → eva (pts)ધ્યાન આપવા માટે યોગ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાથી અને ધ્યાન આપવા માટે અયોગ્ય વસ્તુઓ પર ધ્યાન ન આપવાથી અશુદ્ધિઓ ઉત્પન્ન નથી થતી અને ઉત્પન્ન થયેલી અશુદ્ધિઓનો ત્યાગ થાય છે.
So ‘idaṁ dukkhan’ti yoniso manasi karoti, ‘ayaṁ dukkhasamudayo’ti yoniso manasi karoti, ‘ayaṁ dukkhanirodho’ti yoniso manasi karoti, ‘ayaṁ dukkhanirodhagāminī paṭipadā’ti yoniso manasi karoti.
dukkhanirodhagāminī paṭipadāti → dukkhanirodhagāminīpaṭipadāti (bjt) | manasi karoti → manasikaroti (th, pts) | dukkhanti → dukkhan-ti (pts) | dukkhasamudayoti → dukkhasamudayo ti (pts) | dukkhanirodhoti → dukkhanirodho ti (pts) | paṭipadāti → paṭipadā ti (pts)‘આ દુઃખ છે’, એમ યોગ્ય રીતે ધ્યાન આપે છે, ‘આ દુઃખનો ઉદય છે’, એમ યોગ્ય રીતે ધ્યાન આપે છે, ‘આ દુઃખનો નિરોધ છે’, એમ યોગ્ય રીતે ધ્યાન આપે છે, ‘આ દુઃખના નિરોધ તરફ લઇ જતો માર્ગ છે’, એમ યોગ્ય રીતે ધ્યાન આપે છે.
Tassa evaṁ yoniso manasikaroto tīṇi saṁyojanāni pahīyanti—
pahīyanti → pahiyyanti (sya-all) | yoniso → (pts)યોગ્ય રીતે ધ્યાન આપવાથી એનામાં ત્રણ બંધનોનો ત્યાગ થાય છે—
sakkāyadiṭṭhi, vicikicchā, sīlabbataparāmāso.
sīlabbataparāmāso → sīlabbatta (bj: syā)વ્યક્તિત્વતા માન્યતા, સંદેહ, રીતીઓ અને વિધિઓની ગેરસમજ.
Ime vuccanti, bhikkhave, āsavā dassanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓનો જોઇને ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
2. Saṁvarāpahātabbaāsava૨. સંયમ દ્વારા અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā saṁvarā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો સંયમ દ્વારા ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso cakkhundriyasaṁvarasaṁvuto viharati.અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ યોગ્ય વિચારણા કરીને, ચક્ષુઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે.
Yañhissa, bhikkhave, cakkhundriyasaṁvaraṁ asaṁvutassa viharato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, cakkhundriyasaṁvaraṁ saṁvutassa viharato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
cakkhundriyasaṁvaraṁ saṁvutassa → cakkhundriyasaṁvarasaṁvutassa (bj) | yaṁ → yañhissa (bj: machasaṁ, syā) | yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, ચક્ષુઇન્દ્રિયનો સંયમ કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે ચક્ષુઇન્દ્રિયનો સંયમ કરીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Paṭisaṅkhā yoniso sotindriyasaṁvarasaṁvuto viharati …pe…
+ → paṭisaṅkhā yoniso (th)યોગ્ય વિચારણા કરીને, કર્ણઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે …
ghānindriyasaṁvarasaṁvuto viharati …pe…
+ → paṭisaṅkhā yoniso (th)નાસિકાઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે …
jivhindriyasaṁvarasaṁvuto viharati …pe…
+ → paṭisaṅkhā yoniso (th)જીભઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે …
kāyindriyasaṁvarasaṁvuto viharati …pe…
+ → paṭisaṅkhā yoniso (bjt, th, pts)કાયાઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે …
manindriyasaṁvarasaṁvuto viharati.મનઇન્દ્રિયનો સંયમ કરીને રહેતો હોય છે …
Yañhissa, bhikkhave, manindriyasaṁvaraṁ asaṁvutassa viharato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, manindriyasaṁvaraṁ saṁvutassa viharato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
manindriyasaṁvaraṁ saṁvutassa → manindriyasaṁvarasaṁvutassa (bj) | yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, મનઇન્દ્રિયનો સંયમ કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે મનઇન્દ્રિયનો સંયમ કરીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Yañhissa, bhikkhave, saṁvaraṁ asaṁvutassa viharato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, saṁvaraṁ saṁvutassa viharato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
saṁvaraṁ saṁvutassa → saṁvarasaṁvutassa (bj) | yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, ઇન્દ્રિયોનો સંયમ કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયોનો સંયમ કરીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā saṁvarā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓનો સંયમ દ્વારા ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
3. Paṭisevanāpahātabbaāsava૩. વપરાશ કરીને અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā paṭisevanā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો વપરાશ કરીને ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso cīvaraṁ paṭisevati:અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ જે યોગ્ય વિચારણા કરીને, આ રીતે વસ્ત્રોનો વપરાશ કરે છે:
‘yāvadeva sītassa paṭighātāya, uṇhassa paṭighātāya, ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ paṭighātāya, yāvadeva hirikopīnappaṭicchādanatthaṁ’.
ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsamakasavātātapasiriṁsapasamphassānaṁ (bj, pts); ḍaṁsamakasavātātapasarīṁsapa samphassānaṁ (cck) | hirikopīnappaṭicchādanatthaṁ → hirikopinapaṭicchādanatthaṁ (sya-all) | ḍaṁsamakasavātātapasiriṁsapasamphassānaṁ → sarīsapa (bj: machasaṁ) | ḍaṁsamakasavātātapasarīṁsapa → siriṁsapa (cck: sī. syā. pī.) | hirikopīnappaṭicchādanatthaṁ → hirikopīnapaṭicchādanatthaṁ (bjt, pts) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsa makasa vātā tapa siriṁsapasamphassānaṁ (th) | yāvadeva → yāvad-eva (pts) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsamakasa-vātātapa-siriṁsapasamphassānaṁ (pts)‘માત્ર ઠંડી અને ગરમી દૂર કરવા માટે; માખી, મચ્છર, પવન, તાપ, અને સાપ-વીંછીથી બચવા માટે; અને ગુપ્તાંગ ઢાંકવા માટે’
Paṭisaṅkhā yoniso piṇḍapātaṁ paṭisevati:યોગ્ય વિચારણા કરીને ભિક્ષામાં મળેલા અન્નનું આ રીતે સેવન કરે છે:
‘neva davāya, na madāya, na maṇḍanāya, na vibhūsanāya, yāvadeva imassa kāyassa ṭhitiyā yāpanāya, vihiṁsūparatiyā, brahmacariyānuggahāya, iti purāṇañca vedanaṁ paṭihaṅkhāmi navañca vedanaṁ na uppādessāmi, yātrā ca me bhavissati anavajjatā ca phāsuvihāro ca’.
ca → cāti (bj, sya-all, pts1ed) | vihiṁsūparatiyā → vihiṁsuparatiyā (sya-all) | ca → cāti (pts) | vihiṁsūparatiyā → vihiṁsuparatiyā (bj: syā) | cāti → phāsuvihāro ca (bj: machasaṁ) | ca → cāti (cck: sī.) | neva → n eva (pts) | yāvadeva → yāvad-eva (pts) | navañca → navañ-ca (pts)‘ના મનોરંજન માટે, ના ભોગવિલાસ માટે, ના સુંદરતા અને શણગાર માટે, પણ ફક્ત શરીરની સંભાળ માટે, વ્યથા ટાળવા માટે, અને ધાર્મિક જીવનની સહજતા માટે. આ રીતે હું જૂની પીડાદાયી લાગણીઓનો અંત કરીશ અને નવી લાગણીઓ નહીં ઉત્પન્ન કરું, અને હું અવગુણરહિત અને સ્વસ્થ રહીશ’.
Paṭisaṅkhā yoniso senāsanaṁ paṭisevati:યોગ્ય વિચારણા કરીને રહેવાની જગ્યાનો આ રીતે વપરાશ કરે છે:
‘yāvadeva sītassa paṭighātāya, uṇhassa paṭighātāya, ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ paṭighātāya, yāvadeva utuparissayavinodanapaṭisallānārāmatthaṁ’.
ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsamakasavātātapasiriṁsapasamphassānaṁ (bj, pts); ḍaṁsamakasavātātapasarīṁsapasamphassānaṁ (cck) | utuparissayavinodanapaṭisallānārāmatthaṁ → utuparissayavinodanaṁ paṭisallānārāmatthaṁ (bj, sya-all); utuparissayavinodanaṁ paṭisallāṇārāmatthaṁ (pts) | utuparissayavinodanaṁ → vinodana (bj: machasaṁ) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsa makasa vātā tapa siriṁsapasamphassānaṁ (th) | yāvadeva → yāvad-eva (pts) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsa-makasa-vātātapa-siriṁsapasamphassānaṁ (pts) | yāvadeva utuparissayavinodanapaṭisallānārāmatthaṁ → yāvad-eva utuparissayavinodanaṁ paṭisallāṇārāmatthaṁ (pts)‘માત્ર ઠંડી અને ગરમી દૂર કરવા માટે; માખી, મચ્છર, પવન, તાપ, અને સાપ-વીંછીના ડંખથી બચવા માટે; કઠોર હવામાનના જોખમથી બચવા માટે તથા એકાંતવાસનો આનંદ લેવા માટે’.
Paṭisaṅkhā yoniso gilānappaccayabhesajjaparikkhāraṁ paṭisevati:
gilānappaccayabhesajjaparikkhāraṁ → gilānapaccayabhesajjaparikkhāraṁ (bjt, th, pts)યોગ્ય વિચારણા કરીને દવાઓ અને ઉપચારોનો વપરાશ કરે છે:
‘yāvadeva uppannānaṁ veyyābādhikānaṁ vedanānaṁ paṭighātāya, abyābajjhaparamatāya’.
abyābajjhaparamatāya yañhissa → abyāpajjhaparamatāya yaṁ hissa (bj) | abyābajjhaparamatāya → abyāpajjhaparamatāya (sya-all) | abyāpajjhaparamatāya → abyāpajja (bj: katthaci) | abyābajjhaparamatāya → abyāpajjhaparamatāya (cck: sī. syā. pī.); abyāpajjaparamatāya (cck: ka.)‘માત્ર બીમારીની વેદનાઓને દૂર કરવા માટે અને સ્વાસ્થ્યના લાભ માટે’.
Yañhissa, bhikkhave, appaṭisevato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, paṭisevato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
apaṭisevato → appaṭisevato (bj: machasaṁ, syā) | yañhissa → hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, જરૂરી વસ્તુઓ આ રીતે ના વાપરનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે આ રીતે ના વાપરનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā paṭisevanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓનો વપરાશ કરીને ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
4. Adhivāsanāpahātabbaāsava૪. સહન કરીને અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā adhivāsanā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો સહન કરીને ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso khamo hoti sītassa uṇhassa, jighacchāya pipāsāya. Ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ, duruttānaṁ durāgatānaṁ vacanapathānaṁ, uppannānaṁ sārīrikānaṁ vedanānaṁ dukkhānaṁ tibbānaṁ kharānaṁ kaṭukānaṁ asātānaṁ amanāpānaṁ pāṇaharānaṁ adhivāsakajātiko hoti.
tibbānaṁ → tippānaṁ (bj, sya-all, pts1ed) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsamakasavātātapasiriṁsapasamphassānaṁ (bj, pts); ḍaṁsamakasavātātapasarīṁsapasamphassānaṁ (cck) | adhivāsakajātiko → adhivāsikajātiko (sya-all) | tibbānaṁ → tippānaṁ (pts) | tippānaṁ → tibbānaṁ (bj: machasaṁ) | adhivāsakajātiko → adhivāsikajātiko (bj: syā) | tibbānaṁ → tippānaṁ (cck: sī. syā. pī.) | adhivāsikajātiko → adhivāsakajātiko (sya-all note) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsa makasa vātā tapasi riṁsapasamphassānaṁ (th) | ḍaṁsamakasavātātapasarīsapasamphassānaṁ → ḍaṁsa-makasa-vātātapasiriṁsapasamphassānaṁ (pts)અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ યોગ્ય રીતે ધ્યાન આપીને ઠંડી, ગરમી, ભૂખ, અને તરસ સહન કરે છે. માખી, મચ્છર, પવન, તાપ, અને સાપ-વીંછીના સ્પર્શને સહન કરે છે. એ ખરાબ શબ્દો અને અશિષ્ટ ટીકા સહન કરે છે અને ઉત્પન્ન થયેલી શારિરીક વેદનાઓ, દુઃખદાયી, તીવ્ર, કષ્ટદાયી, અરુચિકર, પ્રતિકૂળ, અને જીવજોખમી વેદનાઓ સહન કરે છે.
Yañhissa, bhikkhave, anadhivāsayato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, adhivāsayato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, આવી વસ્તુઓને સહન કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે આવી વસ્તુઓને સહન કરીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā adhivāsanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓને સહન કરીને તેનો ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
5. Parivajjanāpahātabbaāsava૫. ટાળીને અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā parivajjanā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો ટાળીને ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso caṇḍaṁ hatthiṁ parivajjeti, caṇḍaṁ assaṁ parivajjeti, caṇḍaṁ goṇaṁ parivajjeti, caṇḍaṁ kukkuraṁ parivajjeti, ahiṁ khāṇuṁ kaṇṭakaṭṭhānaṁ sobbhaṁ papātaṁ candanikaṁ oḷigallaṁ.
kaṇṭakaṭṭhānaṁ → kaṇṭakādhānaṁ (bj); kaṇṭakadhānaṁ (pts) | kaṇṭakādhānaṁ → kaṇṭakaṭṭhānaṁ (bj: machasaṁ, syā) | kaṇṭakaṭṭhānaṁ → kaṇṭakadhānaṁ (sya-all: sī.)અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ યોગ્ય રીતે ધ્યાન આપીને, જંગલી હાથી, જંગલી ઘોડો, જંગલી બળદ, જંગલી કુતરો, સાપ, ઝાડનો ટુકડો, કાંટાવાળી જમીન, ખાડો, ભેખડ, કાદવ, અને ગંદી મોરી ટાળે છે.
Yathārūpe anāsane nisinnaṁ yathārūpe agocare carantaṁ yathārūpe pāpake mitte bhajantaṁ viññū sabrahmacārī pāpakesu ṭhānesu okappeyyuṁ, so tañca anāsanaṁ tañca agocaraṁ te ca pāpake mitte paṭisaṅkhā yoniso parivajjeti.
tañca → tañ-ca (pts)યોગ્ય રીતે ધ્યાન આપીને એ અનુચિત બેઠકો, અનુચિત જગ્યાઓમાં ફરવાનું, અને પાપી લોકો જોડે મૈત્રી ટાળે છે કારણકે એ જો એવુ કરે તો એના ધાર્મિક જીવનના સમજ઼દાર કલ્યાણમિત્રોને એ પાપી છે એવી શંકા આવે.
Yañhissa, bhikkhave, aparivajjayato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, parivajjayato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
yañhissa → yaṁ hissa (bjt) | aparivajjayato → apparivajjayato (th) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, આવી વસ્તુઓને ટાળ્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે આવી વસ્તુઓને ટાળીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā parivajjanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓને ટાળીને ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
6. Vinodanāpahātabbaāsava૬. નિકાલ કરીને અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā vinodanā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો નિકાલ કરીને ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso uppannaṁ kāmavitakkaṁ nādhivāseti pajahati vinodeti byantīkaroti anabhāvaṁ gameti, uppannaṁ byāpādavitakkaṁ …pe… uppannaṁ vihiṁsāvitakkaṁ …pe… uppannuppanne pāpake akusale dhamme nādhivāseti pajahati vinodeti byantīkaroti anabhāvaṁ gameti.
byantīkaroti → byantikaroti (pts) | byantīkaroti → byantiṁ karoti (bj: katthaci); byantikaroti (bj: PTS) | vyāpādavitakkaṁ → byāpādavitakkaṁ (bj: machasaṁ, PTS, syā) | byantīkaroti → byantikaroti (sya-all: sī.) | byāpādavitakkaṁ → vyāpādavitakkaṁ nādhivāseti pajahati vinodeti byantīkaroti anabhāvaṁ gameti (bjt) | anabhāvaṁ gameti → anabhāvaṅgameti (th) | + → nādhivāseti pajahati vinodeti byantikaroti anabhāvaṁ gameti (pts)અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ યોગ્ય રીતે ધ્યાન આપીને કામવાસનાના વિચારોને, દુર્ભાવનાના વિચારોને, ક્રૂરતાના વિચારોને સહન નથી કરતો, પણ એને હટાવે છે, દૂર કરે છે, નષ્ટ કરે છે. એ કોઇ પણ ઉત્પન્ન થયેલા દુષ્ટ વિચારોને સહન નથી કરતો, પણ એને હટાવે છે, દૂર કરે છે, નષ્ટ કરે છે.
Yañhissa, bhikkhave, avinodayato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, vinodayato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, આવી વસ્તુઓનો નિકાલ કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે આવી વસ્તુઓનો નિકાલ કરીને રહેનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā vinodanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓનો નિકાલ કરીને ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
7. Bhāvanāpahātabbaāsava૭. વિકાસ કરીને અશુદ્ધિઓનો ત્યાગ
Katame ca, bhikkhave, āsavā bhāvanā pahātabbā?અને ભિક્ષુઓ, કઇ અશુદ્ધિઓનો વિકાસ કરીને ત્યાગ થાય છે?
Idha, bhikkhave, bhikkhu paṭisaṅkhā yoniso satisambojjhaṅgaṁ bhāveti vivekanissitaṁ virāganissitaṁ nirodhanissitaṁ vossaggapariṇāmiṁ;
vossaggapariṇāmiṁ → vossaggapariṇāmaṁ (sya-all) | vossaggapariṇāmiṁ → vossaggapariṇāmaṁ (bj: syā)અહીં, ભિક્ષુઓ, એક ભિક્ષુ યોગ્ય રીતે ધ્યાન આપીને, સ્મૃતિ, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે, જે એકાંતતા, વૈરાગ્ય, અને નિરોધ પર આધારિત છે અને ત્યાગમાં પરિણામે છે.
paṭisaṅkhā yoniso dhammavicayasambojjhaṅgaṁ bhāveti …pe…યોગ્ય રીતે ધ્યાન આપીને, ધર્મસિદ્ધાંતોની તપાસ, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
vīriyasambojjhaṅgaṁ bhāveti …
vīriyasambojjhaṅgaṁ → viriyasambojjhaṅgaṁ (bjt, th, pts)ઉર્જા, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
pītisambojjhaṅgaṁ bhāveti …હર્ષ, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
passaddhisambojjhaṅgaṁ bhāveti …પ્રશાંતિ, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
samādhisambojjhaṅgaṁ bhāveti …સમાધી, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
upekkhāsambojjhaṅgaṁ bhāveti vivekanissitaṁ virāganissitaṁ nirodhanissitaṁ vossaggapariṇāmiṁ.
vossaggapariṇāmiṁ → vossaggapariṇāmaṁ (sya-all) | upekkhā → upekhā (bj: sīmu) | upekkhāsambojjhaṅgaṁ → upekkhā sambojjhaṅgaṁ (bjt) | upekkhāsambojjhaṅgaṁ → upekhāsambojjhaṅgaṁ (pts)સમતા, જે પ્રતિબોધનનો અંગ છે તેને વિકસિત કરે છે …
Yañhissa, bhikkhave, abhāvayato uppajjeyyuṁ āsavā vighātapariḷāhā, bhāvayato evaṁsa te āsavā vighātapariḷāhā na honti.
yañhissa → yaṁ hissa (bjt) | yañhissa → yaṁ hi ssa (pts) | evaṁsa → evaṁ-sa (pts)કારણકે, ભિક્ષુઓ, આવી વસ્તુઓનો વિકાસ કર્યા વગર રહેનારમાં જે સંતાપ અને દાહ લગાડવા વાળી અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે તે આવી વસ્તુઓનો વિકાસ કરનારમાં ઉત્પન્ન થતી નથી.
Ime vuccanti, bhikkhave, āsavā bhāvanā pahātabbā.ભિક્ષુઓ, આ રીતે અમુક અશુદ્ધિઓનો વિકાસ કરીને ત્યાગ કરવો જોઇએ, એવું કહેવાય.
Yato kho, bhikkhave, bhikkhuno ye āsavā dassanā pahātabbā te dassanā pahīnā honti, ye āsavā saṁvarā pahātabbā te saṁvarā pahīnā honti, ye āsavā paṭisevanā pahātabbā te paṭisevanā pahīnā honti, ye āsavā adhivāsanā pahātabbā te adhivāsanā pahīnā honti, ye āsavā parivajjanā pahātabbā te parivajjanā pahīnā honti, ye āsavā vinodanā pahātabbā te vinodanā pahīnā honti, ye āsavā bhāvanā pahātabbā te bhāvanā pahīnā honti;
kho → ca (bj) | yato → yato ca (sya-all) | yato → yato kho (bj: machasaṁ, PTS)ભિક્ષુઓ, જ્યારે એક ભિક્ષુ જે અશુદ્ધિઓનો જોઇને ત્યાગ કરવો જોઇએ તેનો જોઇને ત્યાગ કરે છે, જે અશુદ્ધિઓનો સંયમ દ્વારા ત્યાગ કરવો જોઇએ તેનો સંયમ દ્વારા ત્યાગ કરે છે, જે અશુદ્ધિઓનો વપરાશ કરીને ત્યાગ કરવો જોઇએ તેનો વપરાશ કરીને ત્યાગ કરે છે, જે અશુદ્ધિઓનો સહન કરીને ત્યાગ કરવો જોઇએ તેનો સહન કરીને ત્યાગ કરે છે, જે અશુદ્ધિઓનો ટાળીને ત્યાગ કરવો જોઇએ તેનો ટાળીને ત્યાગ કરે છે, જે અશુદ્ધિઓનો નિકાલ કરીને ત્યાગ કરવો જોઇએ તેનો નિકાલ કરીને ત્યાગ કરે છે, અને જે અશુદ્ધિઓનો વિકાસ કરીને ત્યાગ કરવો જોઇએ તેનો વિકાસ કરીને ત્યાગ કરે છે;
ayaṁ vuccati, bhikkhave: ‘bhikkhu sabbāsavasaṁvarasaṁvuto viharati, acchecchi taṇhaṁ, vivattayi saṁyojanaṁ, sammā mānābhisamayā antamakāsi dukkhassā’”ti.
acchecchi → acchejji (mr) | vivattayi → vāvattayi (bj, pts1ed) | vivattayi → vāvattayi (pts) | acchecchi → acchejji (cck: ka.) | vivattayi → vāvattayi (cck: sī. pī.)ત્યારે ભિક્ષુઓ: ‘એ ભિક્ષુ બધી અશુદ્ધિઓના સંયમથી રહે છે, એણે તૃષ્ણાનો છેદ કર્યો છે, બંધનો ફેંકી દીધા છે, અને અભિમાનની સંપૂર્ણ સમજ઼ણ દ્વારા દુઃખનો અંત કર્યો છે’, એવું હું કહું છું”.
Idamavoca bhagavā.
idamavoca → idam-avoca (pts)ભગવંતે એવુ કહ્યું.
Attamanā te bhikkhū bhagavato bhāsitaṁ abhinandunti.
abhinandunti → abhinandun ti (pts)એ ભિક્ષુઓ ભગવંતના વચનોથી સંતુષ્ટ અને આનંદિત થયા.
Sabbāsavasuttaṁ niṭṭhitaṁ dutiyaṁ.
sabbāsavasuttaṁ → sabbāsavasaṁvarasuttaṁ (th)સર્વઆસવસૂત્રની સંપૂર્ણતા.